gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા પછી બંને પરિવારો વચ્ચે ગઈ રાત્રે ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં બંને પક્ષની પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. આ બનાવ મામલે બંને પક્ષ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારના ગરીબ નગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અક્રમ ઉર્ફે જહાંગીર અબ્દુલભાઈ કક્કલ નામના 25 વર્ષના યૂવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા રહીમભાઈ, કરિમભાઈ, સુલતાનભાઈ, ઇમરાન ભાઈ તથા સિકંદર વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ હુમલા સમયે પોતાને છોડાવવા માટે આવેલી પોતાની બહેન ફરજાના ઉપર પણ લોખંડના પાઇપ વડે હુમલો કરી દેતાં તેણીને ઈજા થઈ છે. ભાઈ બહેન બંનેનું માથું ફૂટ્યું હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને ત્યાં બંનેને માથામાં ટાંકા લેવા પડ્યા છે.

આ ઉપરાંત સામા પક્ષે અબ્દુલ રહીમ મોહમ્મદભાઈ બુચડ નામના ૩૫ વર્ષના વાઘેર યુવાને પોતાના પરિવારના ત્રણ સભ્યો ઉપર લોખંડના પાઇપ-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા અક્રમ ઉર્ફે જહાંગીર તેમજ ફીરોજા બહેન, યાસ્મીનબેન, જીન્નતબેન, ફારૂકભાઈ અને આરીફભાઇ વગેરે છ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે ત્રણેય ઇજાગ્રસ્તને પણ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જેઓને પણ માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે, અને ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અબ્દુલરહીમ મોહમ્મદના ભાઈએ આરોપી જીન્નતબેનની પુત્રી સાથે લવ મેરેજ કરી લીધા હોવાથી બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું, અને આ બાબતે તકરાર થઈ હોવાને કારણે સામસામાં હુમલા કરાયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે મામલે સિટી બી. ડિવિઝનની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …

ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં 'હું નથુરામ' નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત ...

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | ...

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

6 months ago
21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

1 year ago
માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

1 year ago
જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj…

જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News