gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NCP (SP) Chief Sharad Pawar Health News: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના અધ્યક્ષ શરદ પવારની તબિયત સોમવારે અચાનક બગડતા તેમને બારામતીથી તાત્કાલિક પુણેની પ્રસિદ્ધ રૂબી હોલ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા છે. 85 વર્ષીય વયોવૃદ્ધ નેતાને છેલ્લા કેટલાક સમયથી સતત ઉધરસ અને તાવની સમસ્યા થઈ રહી હતી. 

રિપોર્ટ્સ બાદ નક્કી થશે કે હોસ્પિટલમાં રાખવા કે નહીં

હોસ્પિટલના ડૉ. ગ્રાન્ટના જણાવ્યા અનુસાર, હાલ તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ્સ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે તેમને હોસ્પિટલમાં દાખલ રાખવા કે ઘરે આરામની સલાહ આપવી. શરદ પવારની નાદુરસ્ત તબિયતના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના સમર્થકો ચિંતામાં છે અને હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.

રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે લથડ્યું શરદ પવારનું સ્વાસ્થ્ય

રાજકીય નિષ્ણાતોના મતે, વધતી ઉંમરની સાથે પરિવારમાં આવેલી રાજકીય ફૂટ અને તાજેતરની કેટલીક દુઃખદ ઘટનાઓએ શરદ પવારને માનસિક રીતે પણ અસર કરી છે. ખાસ કરીને ભત્રીજા અજિત પવારના બળવા અને ત્યારબાદ તેમના નિધનના સમાચારોએ તેમને અંદરથી હચમચાવી દીધા હતા. 

આ પણ વાંચો:  VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ જુઓ શું કહ્યું

હાલમાં તેઓ સક્રિય રાજકારણથી દૂર રહી માત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે અને પાર્ટીની જવાબદારી પુત્રી સુપ્રિયા સુલે સંભાળી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે, આટલી મોટી ઉંમરે પણ શરદ પવાર પરિવાર અને પાર્ટીને ફરી એકજૂથ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ સતત વ્યસ્તતા અને માનસિક દબાણને કારણે તેમની તબિયત પર વિપરીત અસર પડી છે. હાલ ડૉક્ટરોની સ્પેશિયલ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ ...

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક 'શ્વાન મુક્તિધામ' શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ...

અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર કરા…

અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ, 1200 કિલો વેસ્ટ દોરીમાંથી 'કોમનવેલ્થ ગેમ્સ-2030'નો લોગો તૈયાર કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15…

બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15…

8 months ago
ભારે વરસાદ, પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34%નો વધારો

ભારે વરસાદ, પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34%નો વધારો

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

11 months ago
મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News