gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Chain Snatching Case: સુરત શહેરમાં તસ્કરો પણ બેફામ બન્યા છે, ગત 31મી જાન્યુઆરીના રોજ શહેરના અડાજણ અને ઉધના વિસ્તારમાં બે ગૃહિણીઓના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થઈ જનાર આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 2 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સીસીટીવીમાં ઘટના કેદ થઈ

મળતી માહિતી અનુસાર, તસ્કર શાહિલે એક જ મોડસ ઓપરેન્ડીથી બે અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટક્યો હતો. પહેલી ઘટના અડાજણમાં બપોરે 2:15 વાગ્યે શંખેશ્વર હાઈટ્સમાં રહેતા જ્યોત્સ્નાબેન પટેલ એક પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલ નજીક મોપેડ પર આવેલા આરોપીએ તેમના ગળામાંથી 14 હજાર રૂપિયાની કિંમતનો અછોડો ઝૂંટવી લીધો હતો.

બીજી ઘટના ઉધનામાં બપોરે 3:00 વાગ્યે સોનમબેન દવે નામના મહિલા પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે તેરાપંથ ભવન પાસે આ જ શખસે તરાપ મારી 1 લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન આંચકી લીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય

પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો

બંને ઘટનાઓની ગંભીરતા જોઈ ઉધના પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે ઉધનાથી લિંબાયત સુધીના અંદાજે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સમાં જાણવા મળ્યું કે બંને ગુનામાં એક જ મોપેડ વપરાયું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીનું લોકેશન લિંબાયત વિસ્તારમાં ટ્રેસ કર્યું અને શાહિલ ઉર્ફે શાહુ શેખને દબોચી લીધો હતો.

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શાહિલે અગાઉ આ જ રીતે અન્ય કેટલી મહિલાઓને નિશાન બનાવી છે અને તેની સાથે અન્ય કોઈ સાગરીત સામેલ છે કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
ભાવનગર: ચાલતી ટ્રેને ઉતરવા જતી યુવતી ઢસડાઈ, પોઇન્ટ્સમેને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ | bhavnagar s…

ભાવનગર: ચાલતી ટ્રેને ઉતરવા જતી યુવતી ઢસડાઈ, પોઇન્ટ્સમેને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ | bhavnagar s...

મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I...

અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર…

અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે’, માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે …

‘નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે’, માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે …

2 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

1 year ago
મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર | a…

મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર | a…

7 months ago
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં | sch…

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં | sch…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News