gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના સાંરગપુરમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર  ક્લોથ માર્કેટના વેપારી પાસેથી મુંબઇના બે વેપારીઓએ ૨૦ દિવસમાં નાણાં ચુકવણી કરવાનું કહીને  ૪.૧૫ કરોડની કિંમતનું કાપડ લઇને માત્ર ૨૫ લાખ ચુકવીને રૂપિયા ૩.૯૦ કરોડની રકમ નહી ચુકવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે  આર્થિક ગુના નિવારણ શાખાની ન્યુ ક્લોથ માર્કેટ વિંગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરમા પાલડીમાં આવેલા પાર્થ  એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમીતભાઇ શાહે સાંરગપુરમાં આવેલી ધંટાકર્ણ મહાવીર ક્લોથ માર્કેટમાં વ્યવસાય કરે છે.  આશરે દોઢ વર્ષ પહેલા ક્રિષ્ણા ઓમ ગુપ્તા (રહે. કીયા પાર્ક એપાર્ટમેન્ટ,  અંધેરી, મુંબઇ)  દ્વારા તેમનો સંપર્ક કરીને કાપડની ખરીદી કરવામાં આવી હતી. છ મહિના પછી  ક્રિષ્ણા ગુપ્તાએ અજય રસ્તોગી નામના વેપારી સાથે પરિચય કરાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે અજય રસ્તોગી તેનો મોટા વેપારી છે. જેથી વિશ્વાસ રાખીને પ્રમીતભાઇએ તેમની સાથે ધંધો કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ અજય અને ક્રિષ્ણાએ  અલગ અલગ સમયે કુલ ૪.૧૫ કરોડનો કાપડનો જથ્થો લઇને માત્ર ૨૫ લાખની ચુકવણી કરી હતી. ત્યારબાદ બાકીની રકમ ચુકવી નહોતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને ગઠિયાઓએ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓ સાથે પણ કરોડોની છેતરપિંડી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

Next Post
આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big…

આંદામાન સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર, હવે વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો ભારતના પક્ષમાં લખાશે? | Big...

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac…

સ્ટેટ સાયબર ક્રાઇમે રૂપિયા ૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું | state cyber crime nabbed 10 ac...

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 29ના મોત, 45થી વધુ ઈજાગ્રસ્ત | Stampede Like Situation …

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 29ના મોત, 45થી વધુ ઈજાગ્રસ્ત | Stampede Like Situation ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ મળ્યું

10 months ago
મ્યુઝિક કોન્સર્ટ બાદ ક્રિકેટ મેચના ખર્ચનો વિવાદ: મેયરના સૂચનની ઉપરવટ જઈ ડેપ્યુટી મેયરે ખરીદીનો નિર્ણ…

4 months ago
આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt…

1 year ago
ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ, સ્પીડ 1 સેકેન્ડમાં 5 કિમી, પરમાણુ બોમ્બ ઝીંકવા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News