gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Civil Hospital : છોટાઉદેપુર જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક સહિતના અત્યંત જરૂરી સ્પેશિયલિસ્ટ ડૉક્ટરોની ભારે અછતના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પ્રસૂતિનો કેસ હોય કે બાળકોની તબિયત સંબંધિત સમસ્યા, આમ અકસ્માત સહિતના ઈમરજન્સી કેસમાં હોસ્પિટલમાં ડૉક્ટરની અછતના લીધે દર્દીને પૂરતી અને યોગ્ય સારવાર મળતી નથી. અંતે દર્દીઓ ખાનગી હોસ્પિટલ જવા મજબૂર બને છે. જેમાં દર્દીઓને 100 કિલોમીટર દૂર વડોદરા દોડવું પડતું હોવાથી મુશ્કેલી પડી રહી છે. 

છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત

સ્થાનિકોનું કહેવું છે કે, સિવિલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશની સરહદ વિસ્તાર, છોટાઉદેપુર અને અંતરિયાળ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. ગાયનેકોલોજિસ્ટ ન હોવાને કારણે પ્રસૂતિના કેસમાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે પીડિયાટ્રિશિયન ન હોવાને કારણે બાળકોની સારવાર થઈ શકતી નથી. પરિણામે દર્દીને અહીંથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. પછાત અને સરહદી વિસ્તારના લોકો માટે આ સફર માત્ર સમયની નહીં પણ, જીવન અને મરણની લડાઈ બની જાય છે.

ઈમરજન્સી સ્થિતિમાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર

એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જરૂરી ચાર મુખ્ય સ્પેશિયલિસ્ટ જ ગાયબ કેમ? આજના સમયમાં કોઈપણ જિલ્લા હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક હોવા જ જોઈએ. પણ અહીં ગંભીર કેસ આવે તો હોસ્પિટલ પાસે સારવાર માટે પૂરતી વ્યવસ્થા નથી. આમ આ ખાલી પડેલા પદો પર ભરતી કેમ નથી થતી? શું છોટાઉદેપુરના લોકોનું જીવન તંત્ર માટે ઓછું મહત્ત્વ ધરાવે છે? 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે. પરંતુ મજબૂરીમાં લોકોને દેવું કરીને પણ સારવાર કરાવવી પડે છે. ખાસ તો છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાંથી માંડ-માંડ હોસ્પિટલ સુધી પહોંચતી પ્રસૂતા મહિલાઓની તો કફોડી હાલત બની છે. હોસ્પિટલમાં સ્પેશિયલિસ્ટ ડૉક્ટરની અછત મામલે ઈનચાર્જ RMOએ પણ જણાવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ફફડાટ

સ્થાનિકોનું કહેવું છે કે, એક તરફ હોસ્પિટલમાં સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો નથી પણ બીજી તરફ 18 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ તો તૈયાર થઈ ગયું છે. પરંતુ આજ સુધી લોકાર્પણ થયું નથી. એટલે હોસ્પિટલમાં જરૂરી ડૉક્ટર સ્ટાફની વહેલીતકે ભરતી કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve...

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth ...

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

8 months ago
વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

8 months ago
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

3 months ago
બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News