gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં ધોળા દિવસે ધાડ : તળાજાના પસવી નજીક કારમાં તોડફોડ કરી રૂ. 3 લાખની લૂંટ | Daytime raid in th…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
જિલ્લામાં ધોળા દિવસે ધાડ : તળાજાના પસવી નજીક કારમાં તોડફોડ કરી રૂ. 3 લાખની લૂંટ | Daytime raid in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી કાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો

– મર્સિડિઝ કાર અન્ય કારના દરવાજા સાથે અથડાતા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ડ્રાઈવરને માર માર્યો

ભાવનગર : શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોય તેમ તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂ.૩ લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને માર માર્યો હતો. મર્સિડિઝ કાર અન્ય કારના દરવાજા સાથે અથડાતા માથાકૂટ સર્જાઈ હતી. આ મામલે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

વેરાવળ તાલુકાના બાદલપર ગામમાં રહેતા હિતેષભાઈ જેસાભાઈ સોલંકી ગતરોજ તેમના શેઠ વીજુભાઈ બારડની જીજે-૧૮-ઈઈ-૯૮૫૩ નંબરની મર્સિડિઝ કાર લઈને બંસીબેન બારડ તથા બાળકોને લઈને અમદાવાદ ખાતે જઈ રહ્યાં હતા અને તેમની સાથે અન્ય બે કારમાં તેમના શેઠનો પરિવાર આગળ જતો હતો. ગતરોજ સાંજના પાંચ કલાકના અરસામાં તળાજા તાલુકાના પસવી ગામ પાસે કોદિયા ગામના રોડના ક્રોસિંગ નજીક પહોંચતા એક ટ્રેક્ટર ક્રોસિંગ થવા નિકળતા તેમણે તેમની કાર સાઈડમાંથી કાઢવા જતાં રોડની સાઈડમાં જાનની પાંચ-છ ગાડીઓ ઉભી હતી. તેમાંથી એક ગાડીનો દરવાજો અંદર બેસેલા કોઈએ અચાનક ખોલતા તેમના દરવાજા સાથે કાર અથડાઈ હતી. આ દરમિયાન આ કારમાંથી સાત-આઠ માણસો લાકડાના ધોકા તથા પાઈપ લઈને આવી કારમાં તોડફોડ કરી હતી અને તેમના માથામાં લોખંડના સળીયો માર્યો હતો અને ત્યાંથી પસાર થતાં કોઈ રાહદારીએ તેમને વધુ માર મારતા છોડાવ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો કારની ડીકીમાં રાખેલી બેગમાંથી સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂ. ૩ લાખના મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે કારના ડ્રાઈવર હિતેષભાઈ જેસાભાઈ સોલંકીએ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તાલાલાના ધારાસભ્યના ભત્રીજાની કાર હતી

તળાજાના પસવી ગામ પાસે વીજુભાઈ બારડની મર્સિડિઝ કારમાં તોડફોડ અને લૂંટ થઈ હતી. મળતી વિગતો પ્રમાણે વીજુભાઈ બારડ તાલાલાના ધારાસભ્યના ભત્રીજા છે અને કારમાં ધારાસભ્યના પુત્રવધુ અને બાળકો સવાર હતા. જોકે તેમને કોઈ ઈજા પહોંચી નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ…
GUJARAT

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ…

May 23, 2026
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…
GUJARAT

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

May 23, 2026
વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…
GUJARAT

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…

May 23, 2026
Next Post
5 ડિવિઝનમાં 9 દિવસમાં રૂ. 10 કરોડના બાકી વીજબીલની વસૂલાત | Rs 10 crore of outstanding electricity bi…

5 ડિવિઝનમાં 9 દિવસમાં રૂ. 10 કરોડના બાકી વીજબીલની વસૂલાત | Rs 10 crore of outstanding electricity bi...

ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd…

ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં મારામારી કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for fighting at a wedd...

નર્મદા માઈનોર કેનાલનમાં બે વર્ષથી ભંગાણ : પાકને નુકસાન | Narmada Minor Canal has been in disrepair f…

નર્મદા માઈનોર કેનાલનમાં બે વર્ષથી ભંગાણ : પાકને નુકસાન | Narmada Minor Canal has been in disrepair f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

3 months ago
FDથી લઈને LPG, ATM સુધી… સપ્ટેમ્બરમાં બદલાશે 5 મોટા નિયમ, જાણો કોને થશે અસર | major rule changes i…

FDથી લઈને LPG, ATM સુધી… સપ્ટેમ્બરમાં બદલાશે 5 મોટા નિયમ, જાણો કોને થશે અસર | major rule changes i…

9 months ago
ગંભીરા પુલ હોનારત બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા લોકો હોડીનો સહારો લેવા મજબૂર | resort to boats as…

ગંભીરા પુલ હોનારત બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા લોકો હોડીનો સહારો લેવા મજબૂર | resort to boats as…

10 months ago
‘મેં અઢી વર્ષમાં બે હજાર કરોડના કામ કર્યા…’, કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાની ઈટાલિયાને ચેલેન્જ | u…

‘મેં અઢી વર્ષમાં બે હજાર કરોડના કામ કર્યા…’, કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાની ઈટાલિયાને ચેલેન્જ | u…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News