gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુર્શિદાબાદમાં નાની-મોટી હિંસા, વક્ફની જમીન પર રહે છે હિન્દુઓ: ઈમામ સંમેલનમાં મમતા બેનરજીનું નિવેદન …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
મુર્શિદાબાદમાં નાની-મોટી હિંસા, વક્ફની જમીન પર રહે છે હિન્દુઓ: ઈમામ સંમેલનમાં મમતા બેનરજીનું નિવેદન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee On New Waqf Act: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં વક્ફ કાયદા મુદ્દે વિશાળ ઈમામ સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં વક્ફ કાયદાનો વિરોધ કરવાની સાથે નાયડૂ અને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. વક્ફની જમીન પર હિન્દુઓ પર રહેતાં હોવાનું નિવેદન આપતાં મુર્શિદાબાદમાં થયેલી હિંસાને વધારી-ચડાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ મૂક્યો હતો.

મમતા બેનરજીએ જણાવ્યું કે, હિન્દુઓએ સામાજિક કલ્યાણ માટે વક્ફને સંપત્તિ દાન કરી હતી. આજે અનેક સ્થળો પર વક્ફ સંપત્તિઓ પર હિન્દુ પરિવાર વસી રહ્યા છે. ભાજપે સ્ટેટ વક્ફ બોર્ડ તોડવા અને તેનું નિયંત્રણ પોતાના હાથમાં લીધુ છે. દેશમાં તમારી પાસે સંપૂર્ણ બહુમત નથી. તેમ છતાં તમે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે.

મુર્શિદાબાદની નાની હિંસાને મોટું રૂપ અપાયું

મમતા બેનરજીએ જણાવ્યું કે, તૃણમુલ કોંગ્રેસ વક્ફ હિંસા માટે જવાબદાર હોત તો અમારા નેતાઓના ઘર પર હુમલાઓ ન થયા હોત. મુર્શિદાબાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં વક્ફ કાયદા મુદ્દે થોડીઘણી અશાંતિ ફેલાઈ હતી. પરંતુ તેને તોડી-મરોડી મોટું રૂપ અપાઈ રહ્યું છે. ખોટી અફવાઓ ફેલાવી પક્ષને બદનામ કરવામાં આવી રહ્યો છે.  અમુક રિપોર્ટ આવ્યા કે, મુર્શિદાબાદમાં હિંસા સીમા પાર (બાંગ્લાદેશી)ના અમુક અસામાજિક તત્વોએ કરી છે. જો આ વાતને માની લઈએ તો બીએસએફની સેના સરહદ પર શું કરે છે? 

આ પણ વાંચોઃ કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન

અમુક મીડિયા હાઉસની ભાજપ સાથે સાઠગાંઠ

મમતાએ આગળ કહ્યું કે, અમુક મીડિયા હાઉસની ભાજપ સાથે સાઠગાંઠ છે. તેઓ બંગાળને બદનામ કરવા માટે અન્ય રાજ્યોની હિંસાના વીડિયો પણ મુર્શિદાબાદના હોવાનું કહી પ્રસારિત કરી રહ્યા છે. તેમજ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે કે, વિપક્ષ જાણી જોઈને વક્ફ કાયદાના વિરોધની આડમાં કોમી હિંસા ફેલાવી રહ્યું છે.

રાજ્યમાં વક્ફ કાયદો લાગુ નહીં થાય

CM મમતા બેનરજીએ અગાઉ જાહેરાત કરી હતી કે, તે રાજ્યમાં વક્ફનો સંશોધિત કાયદો લાગુ થવા દેશે નહીં. તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ તેમાં ફેરફાર કરવાની અપીલ કરશે. ચંદ્રબાબુ નાયડૂ અને નીતિશ કુમાર વક્ફના નવા કાયદાને સમર્થન આપી રહ્યા છે. બંને દિગ્ગજો ચૂપ છે. તેઓ સત્તા માટે તમારા બધાનો ભોગ લઈ શકે છે.

મુર્શિદાબાદમાં નાની-મોટી હિંસા, વક્ફની જમીન પર રહે છે હિન્દુઓ: ઈમામ સંમેલનમાં મમતા બેનરજીનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ટેરિફવૉરના કારણે કિંમતી ધાતુમાં તેજી, સોનું આજે ફરી ઓલટાઈમ હાઈ, ચાંદી રૂ. 4000 મોંઘી થઈ | gold price…

ટેરિફવૉરના કારણે કિંમતી ધાતુમાં તેજી, સોનું આજે ફરી ઓલટાઈમ હાઈ, ચાંદી રૂ. 4000 મોંઘી થઈ | gold price...

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | 'Wakf law ...

50થી વધુ ઘરોમાં આગ લાગતાં પાંચનાં મોત, 15 બાળકો ગુમ: બિહારમાં મોટી દુર્ઘટના | 5 People Died In Fire …

50થી વધુ ઘરોમાં આગ લાગતાં પાંચનાં મોત, 15 બાળકો ગુમ: બિહારમાં મોટી દુર્ઘટના | 5 People Died In Fire ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી | Maharashtra : Ram…

એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી | Maharashtra : Ram…

11 months ago
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

6 months ago
વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

2 months ago
પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા ‘એક્ટિવ’ | BJP pre…

પાર્ટી અધ્યક્ષની પસંદગીનો મુદ્દો ભાજપ માટે માથાનો દુઃખાવો બનતાં ખુદ પીએમ મોદી થયા ‘એક્ટિવ’ | BJP pre…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News