gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફવૉરના કારણે કિંમતી ધાતુમાં તેજી, સોનું આજે ફરી ઓલટાઈમ હાઈ, ચાંદી રૂ. 4000 મોંઘી થઈ | gold price…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in Business
0 0
0
ટેરિફવૉરના કારણે કિંમતી ધાતુમાં તેજી, સોનું આજે ફરી ઓલટાઈમ હાઈ, ચાંદી રૂ. 4000 મોંઘી થઈ | gold price…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવોમાં વૃદ્ધિના સથવારે આજે સ્થાનિક બજારોમાં પણ સોનું રેકોર્ડ ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. એમસીએક્સ ગોલ્ડ પ્રથમ વખત રૂ. 95000 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ 1900નો ઉછાળો નોંધાવ્યો છે.

અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ

અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ આજે વધુ રૂ. 1900 વધી રૂ. રૂ. 97500 પ્રતિ 10  ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ. 2000ના ઉછાળા સાથે રૂ. 97000 પ્રતિ કિગ્રા નોંધાયો છે. ટેરિફવૉરના ભય હેઠળ સેફહેવનની ડિમાન્ડ વધતાં સોનું એપ્રિલમાં રૂ. 4000 મોંઘુ થયુ છે. જે 31 માર્ચના રોજ રૂ. 93500 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું. 

આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું

છેલ્લા ચાર વર્ષમાં એમસીએક્સ ગોલ્ડનો ભાવ બમણો થયો છે. જે મે, 2021માં રૂ. 47000 પ્રતિ 10 ગ્રામ હતો. જે આજે નવી 95435ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. સાંજે 4.46 વાગ્યે એમસીએક્સ ગોલ્ડ (5 જૂન વાયદો) 1539 રૂપિયા ઉછાળે રૂ. 94990 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

94000-95500ની રેન્જમાં અથડાશે

ટેરિફના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વણસી રહી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેક્સ સોનું 3300 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચતાં સ્થાનિક સ્તરે એમસીએક્સ સોનું રૂ. 95000 પ્રતિ 10 ગ્રામનું ક્રોસ કરવામાં સફળ રહ્યું છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં એલકેપી સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ સોનું 94000-95500ની રેન્જમાં રહેવાનો અંદાજ આપ્યો છે.

ટેરિફવૉરના કારણે કિંમતી ધાતુમાં તેજી, સોનું આજે ફરી ઓલટાઈમ હાઈ, ચાંદી રૂ. 4000 મોંઘી થઈ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | 'Wakf law ...

50થી વધુ ઘરોમાં આગ લાગતાં પાંચનાં મોત, 15 બાળકો ગુમ: બિહારમાં મોટી દુર્ઘટના | 5 People Died In Fire …

50થી વધુ ઘરોમાં આગ લાગતાં પાંચનાં મોત, 15 બાળકો ગુમ: બિહારમાં મોટી દુર્ઘટના | 5 People Died In Fire ...

જસ્ટિસ ગવઈ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ | justice br gavai to be the next c…

જસ્ટિસ ગવઈ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ | justice br gavai to be the next c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના મકાજી મેઘપર ગામમાં મહિલાને બે ધતિંગ બાવાએ નિશાન બનાવી લઈ રૂપિયા એક લાખ ઉઠાવી ગયા | Two men …

કાલાવડના મકાજી મેઘપર ગામમાં મહિલાને બે ધતિંગ બાવાએ નિશાન બનાવી લઈ રૂપિયા એક લાખ ઉઠાવી ગયા | Two men …

8 months ago
‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

1 year ago
સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો | Husband Sho…

5 months ago
જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

જોખમી રીતે મટિરિયલ ભરી દોડતા વાહનોથી અકસ્માતનો ભય | Danger of accidents due to vehicles loaded with …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News