gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભાર…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભાર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ રેન્જના આઈજી દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલા નિર્દેશો બાદ જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે. વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને ધમકી જેવા ગુનાઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી સંબંધિત બે અલગ-અલગ ગુનાઓ નોંધાતા ચકચાર મચી છે.

પ્રથમ ફરિયાદ મુજબ શાકભાજીના એક વિક્રેતા જીગ્નેશભાઈ મગનભાઈ ખાણધર (ઉ.વ. 33), રહે. રણજીતસાગર રોડ, જામનગર દ્વારા નોંધાવવામાં આવ્યું છે કે આરોપી અશોકભાઈ મૂળજીભાઈ નંદા પાસેથી પ્રથમ વખત 70,000 રૂપિયા  માસિક 10 ટકા લેખે વ્યાજે લીધા હતા.

ફરિયાદ મુજબ, ફરિયાદીએ સમયાંતરે ગુગલ પે મારફતે કુલ અંદાજે રૂ. 7 લાખ ચૂકવ્યા હોવા છતાં આરોપી દ્વારા વધુમાં વધુ રકમ લેતા કુલ રૂ. 3.50 લાખ જેટલા લીધેલા પૈસાના બદલે અંદાજે 35થી 40 લાખ સુધી ઉઘરાણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

તે છતાં આરોપી દ્વારા જાહેરમાં ગાળો આપવી, ધમકી આપવી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી સતામણી કરવામાં આવતી હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા કલમ 352, 351(3) તથા મનીલેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

જ્યારે બીજો ગુનો પણ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે. જેમાં કુલદીપભાઈ હરીશભાઈ પંડ્યા નામના યુવાને પોતાની પાસેથી પાંચ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલનાર જામનગરના પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જેણે પોતાની પાસેથી મોટુ વ્યાજ વસૂલ લીધા છતાં કોરા ચેકમાં સહી કરાવી લીધા બાદ તે ચેક બેંકમાંથી રિટર્ન કરાવી તે અંગેના ચેક રિટર્ન ની ફરિયાદ પણ નોંધાવી ત્રાસ આપ્યો હોવાથી આખરે મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે આ બાબતે પણ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
જામનગર નજીક જોગવડ વિસ્તારમાં એક દંપતિ અને તેની પુત્રીઓ ઉપર હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઈ | …

જામનગર નજીક જોગવડ વિસ્તારમાં એક દંપતિ અને તેની પુત્રીઓ ઉપર હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઈ | ...

ખેડા: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગારધામ ચલાવતા ઝડપાયો, સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી | St…

ખેડા: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગારધામ ચલાવતા ઝડપાયો, સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી | St...

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w…

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસમાં તૃણમૂલના વિલયની અટકળો પર કે.સી. વેણુગોપાલનું પૂર્ણવિરામ, કહ્યું- પાયાવિહોણી વાતો | kc ve…

કોંગ્રેસમાં તૃણમૂલના વિલયની અટકળો પર કે.સી. વેણુગોપાલનું પૂર્ણવિરામ, કહ્યું- પાયાવિહોણી વાતો | kc ve…

2 months ago
ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India’s dried fruit imports will…

ઈરાનમાં અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પહોંચશે | India’s dried fruit imports will…

7 months ago
મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

8 months ago
તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who…

તેજસ ફાઇટર જેટ કોણ બનાવે છે? જાણો આ હળવા એરક્રાફ્ટથી જોડાયેલી મહત્ત્વની વાત | LCA Tejas Features Who…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News