gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગોરવા વિસ્તારના એક કારમાલિક પાસે કાર ભાડે લીધા બાદ ભાડું નહિ ચૂકવી અને કાર પરત નહિ કરતાં પોલીસે ગુનો નોંધ્યોછે.

ગોરવાના મધુનગર બ્રિજ પાસે નિસાર રેસિડેન્સી ખાતે રહેતા મહંમદફારૃક કાઝીએ પોલીસને કહ્યું છે કે,મેં ધંધા માટે ઇકો કાર લીધી હતી.પરંતુ ધંધો બરાબર નહિ ચાલતાં આ કાર મેં રસુલશા નજરશા દિવાન(અપ્સરા સ્કાય લાઇન,પ્રતાપનગર)ને તા.૧-૭-૨૫ના રોજ માસિક રૃ.૨૫ હજાર ભાડું નક્કી કરી આપી હતી.

રસુલશાએ એક મહિનો ભાડું આપ્યું હતું.પરંતુ ત્યારબાદ ભાડું નહિં આપતાં મેં કાર પરત માંગી હતી.જેથી તેણે કાર પણ પરત કરી નહતી.તપાસ કરતાં રસુલશાએ આ કાર હિમાંશુ અગ્રવાલ(જયા શોપિંગ સેન્ટર,છોટા ઉદેપુર રોડ,બોડેલી)ને ત્યાં ગીરવી મૂકી હોવાની માહિતી મળી હતી.જેથી ગોરવા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
70 વર્ષના રમતવીરે રાજસ્થાન એથલેટિક્સ રમતમાં ૩ ગોલ્ડમેડલ મેળવ્યાં

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua...

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

9 months ago
જામનગરમાં મહિલાનું મકાન ખાલી કરાવનાર દીવલો ડોન અને તેના સાગરીતની અટકાયત : દીવલો જેલહવાલે | Deewala d…

6 months ago
મહાનગર પાલિકા દ્વારા ગંદકીના નામે એક જ હોટલને દંડ કરતા તર્ક વિતર્ક | Municipal Corporation fining a …

12 months ago
યુનિ.કેમ્પસમાં ભૂખી કાંસ પર પાંચ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે | new bridge in msu campus on bhukhi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News