gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે ગોઠવેલી વોચમાં એક મોટરમાંથી ઈંગ્લિશ દારૂના 1824 ચપલા ઝડપાયા છે. આ મોટરનો પીછો કરી ધુંવાવની ગોળાઈ સુધી ધસી ગયેલી પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે ધ્રોલમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 65 બોટલ મળી આવી છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર એક મોટરમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા પીઆઈની સૂચનાથી ગઈરાત્રે તે રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન યાર્ડ નજીક નવા બનાવવામાં આવેલા રસ્તા પરથી જીજે-3-જેસી 5615 નંબરની મોટર દોડી જતી જોવા મળી હતી. તે મોટરને પોલીસે ધુંવાવની ગોળાઈ પાસે ફિલ્મી ઢબે રોકાવી તેની તલાશી લેતાં ભારતીય બનાવટના 1824 ચપલા મળી આવ્યા હતા. રૂ.4,67,040 ની કિંમતના ચપલા તથા રૂ.5 લાખની મોટર અને એક મોબાઈલ સાથે પોલીસે રણજીતસાગર રોડ પર વસવાટ કરતા દીપક જમનાદાસ જેઠવાણી ઉર્ફે અટાપટુ તેમજ દિગ્વીજય પ્લોટ-54 માં વિશ્રામ વાડી ચોકમાં રહેતા જીજ્ઞેશ વિનોદભાઈ ખીચડા નામના બે શખ્સની ધરપકડ કરી છે. 

ઉપરાંત દારૂનો બીજો દરોડો ધ્રોલમાં પાડવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા ઇમરાન ઉર્ફે મોન્ટી સિરાજભાઈ રફાઈના મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે ગઈ કાલે સાંજે દરોડો પાડયો હતો. આ સમયે તેના મકાનમાંથી રૂપિયા 71,500 ની કિંમતની 65 નંગ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેને પોલીસે કબજે કર્યો છે. જ્યારે દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
GUJARAT

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

February 12, 2026
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

Next Post
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq…

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq...

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો...

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp…

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું... રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલીવાર રાજ્યપાલ-રાષ્ટ્રપતિની મંજૂરી વિના 10 કાયદાનો અમલ, તમિલનાડુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | For th…

10 months ago
નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

1 week ago
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

7 days ago
તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News