gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચ કરોડના ખર્ચે ઐતિહાસિક માંડવી દ૨વાજાના રિસ્ટોરેશનની શરૂઆત | Restoration of historic Mandvi Gate …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
પાંચ કરોડના ખર્ચે ઐતિહાસિક માંડવી દ૨વાજાના રિસ્ટોરેશનની શરૂઆત | Restoration of historic Mandvi Gate …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આજે મ્યુનિ.કમિશ્નર અને સ્થાયી સમિતિના અધ્યક્ષએ શહેરની ઐતિહાસિક ધરોહર માંડવીની મુલાકાત લીધી હતી. શહેરની વારસાગત ઇમારતો જળવાઈ રહે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશનમાં હેરીટેજ સેલ રચાઈ છે.

મ્યુનિ.કમિશ્નર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, માંડવી ગેટનું પુનઃસ્થાપન તેની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે રીતે કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી સાથે વિષય નિષ્ણાંતોની કમિટી રચી માર્ગદર્શન લેવામાં આવશે તેમજ નાગરિકોના અભિપ્રાયો પણ ધ્યાનમાં લેવાશે. માંડવી ગેટ બાદ પાણીગેટ, ન્યાયમંદિર સહિતની અન્ય ઐતિહાસિક ઇમારતોના રિસ્ટોરેશનની પ્રક્રિયા હાથ ધરાશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ૧૬મી સદીના ઈન્ડો-મોગલ સ્થાપત્યમાં નિર્મિત આ દરવાજાને ગાયકવાડ વંશે ઉપરના બેમાળ અને ક્લોક ટાવર ઉમેર્યા હતા. વાતાવરણ અને ધ્વનિ પ્રદૂષણના પ્રભાવથી દરવાજામાં ભંગાણ અને સ્ટ્રકચરલ ક્ષતિ સર્જાઈ હતી. હેરિટેજ કન્ઝર્વેશન નિષ્ણાંતો અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહથી અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે કાર્ય શરૂ થયું છે. એજન્સી દ્વારા દસ વર્ષની ડી.એલ.પી. આપવાની રહેશે અને ૨૭મહિનામાં કામ પૂર્ણ કરાશે. ઓરિજિનલ લુક જળવાઈ રહે તે માટે જૂના સમયના મટીરીયલનો ઉપયોગ તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અનિવાર્ય રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Next Post
રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ...

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે ...

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…

10 months ago
શિક્ષણ મંત્રીના હોમ ટાઉનની શિક્ષણ સમિતિમાં કાયમી શાસનાધિકારી-ઉપશાસનાધિકારીનો દુષ્કાળ | shortage of p…

2 years ago
વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat…

1 year ago
વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News