gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Election :વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં સમતોલ પરિણામ સામે આવ્યું છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ બે-બે બેઠકો જીતી છે. 

કોંગ્રેસ પક્ષ તરફથી અલકાબેન પટેલે 15,546 મત મેળવી વિજય મેળવ્યો છે, જ્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવે 17,223 મત સાથે સૌથી વધુ લીડથી જીત નોંધાવી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 9 ટર્મથી આ વોર્ડમાં વિજેતા બની રહ્યા છે, જે તેમની મજબૂત પકડ દર્શાવે છે. 

બીજી તરફ ભાજપના જાગૃતિબેન પટેલે 15,707 મત અને વિજયભાઈ ચૌહાણે 14,265 મત મેળવી જીત મેળવી છે. ભાજપે પણ મજબૂત પ્રદર્શન કરીને બે બેઠકો પોતાના ખાતામાં જાળવી રાખી છે.

પરાજિત ઉમેદવારોમાં ભાજપના રાજીવરંજન ત્રિપાઠીને 14,406 મત અને સરસ્વતીબેન દેસાઈને 13,160 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ચાંદની સોનવડેને 13,940 મત અને ગોપાલભાઈ રબારીને 14,154 મત મળ્યા હોવા છતાં તેઓ જીતથી વંચિત રહ્યા છે.

આ પરિણામો દર્શાવે છે કે વોર્ડ નં. 16માં મતદારોે બંને પક્ષો પર સમાન વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને | Surat Mun…

ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને | Surat Mun...

અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર | ahmedabad amc el…

અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર | ahmedabad amc el...

ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava…

ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય…

12 months ago
હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG લઈને ‘જગ વિક્રમ’ કંડલા બંદરે પહોંચ્યું | Indian LPG …

4 months ago
અમરેલીના છેલણા ગામમાં હડકાયા શિયાળનો આતંક, મહિલા સહિત ત્રણને બચકાં ભર્યા | Chelna Village in Amreli …

1 year ago
વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News