gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો વેપલો

પોલીસે બંને સ્થળેથી વિદેશી દારૂ સહિતની રૂપિયા ૭૩,૧૫૭ની મત્તા જપ્ત કરી બંને સામે ગુનો નોંધ્યો

નડિયાદ: ચકલાસી પોલીસે મહોળેલ ગામની ઇન્દિરાનગરીમાંથી વિદેશી દારૂની ૨૩ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે વડતાલ પોલીસે કંજરીમાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરતાં શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. આ બંને બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચકલાસી પોલીસ બુધવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મહોળેલ ગામના ઇન્દિરા નગરીમાં રહેતો સુનિલભાઈ દિનેશભાઈ પરમાર વિદેશી દારૂની ચોરી છુપી વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા મળી આવેલા શખ્સની અટક કરી પૂછપરછ કરતા શખ્સે સુનિલભાઈ દિનેશભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. તેની પાસેની થેલીમાંથી વિદેશી દારૂની ૨૩ બોટલ (કિંમત રૂ.૭,૦૩૨)ની મળી આવી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં વડતાલ પોલીસ બુધવારની સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી, ત્યારે બાતમી મળી હતી કે, પેટલાદ તાલુકાના ચાંગામાં રહેતો કિસન પરમાર કંજરી તક્ષશિલા સોસાયટીમાં મકાન નંબર ૧૮ ભાડે રાખી તેમાં વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા કિશનભાઇ રમણભાઈ પરમારને મકાનમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ ૨૧૦ (કિંમત રૂ.૨૬,૨૫૦) તેમજ દારૂના ક્વાર્ટર નંગ ૨૭૯ (કિંમત રૂ.૩૪,૮૭૫)ના તેમજ એક મોબાઈલ (કિંમત રૂ.૫,૦૦૦)નો મળી કુલ રૂ.૬૬,૧૨૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે વડતાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
GUJARAT

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

February 13, 2026
અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …
GUJARAT

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

February 13, 2026
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

February 13, 2026
Next Post
નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak...

અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba…

અલીણામાં પ્રાથમિક સુવિધા અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી | Threat of agitation if ba...

ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ | Chunel’s in charge sarpanch accus…

ચુણેલના ઈન્ચાર્જ સરપંચ સામે સરકારી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ | Chunel's in charge sarpanch accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપી | IT Return date extended

4 months ago
ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ | jharkhand ed…

ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ | jharkhand ed…

6 months ago
મહુવામાં બીજા દિવસે પણ અર્ધો ઈંચ વરસાદ | Half an inch of rain in Mahuva for the second day

મહુવામાં બીજા દિવસે પણ અર્ધો ઈંચ વરસાદ | Half an inch of rain in Mahuva for the second day

4 months ago
‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…

‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News