gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલેકટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહન પર પ્રતિબંધ લાદ્યો છે : નદીમાંથી ડાયવરઝન કાઢવા ચાલુ કરેલી કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી વાહનો પૂલ પરથી પસાર થાય છે

ભાયાવદર, :  ભાયાવદરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા બે જૂનાં પુલો જોખમી બની જતાં ગમખ્વાર અકસ્માત અટકાવવા માટે કલેકટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને પુલ પરથી પસાર થવા સામે પ્રતિબંધ લાદ્યો હતો. આ પછી અહી રૂપાવટી નદીમાં ડાયવરઝન કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. પણ આ કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી બધા વાહનો પુલ પરથી પસાર થતા હોવાથી નબળા પુલ પર ગમે ત્યારે અકસ્માત સર્જાવાની દહેશત સર્જાઈ છે.

ગત તા. 15 જુલાઈના રોજ કલેકટરે જાહેરનામુ બહાર પાડી ભાયાવદરના સાગર ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં બે પુલ પર ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતા આ પુલ પર મોટા મોટા અંેગલ મારીને ભારે વાહનોને પ્રતિબંધ કર્યો હતો. એ વખતે વાહનો માટે સ્મશાન તરફથી જૂના રેલવે સ્ટેશન બાજુ અંદાજે એક કિ.મી.ના અંતરે ભારે વાહનો માટે ડાયવર્ઝન કાઢ્યું હતું. એ વખતે નજીકમાં બીજુ ડાયવર્ઝન કાઢવાની પાલિકાએ માગણી કરી હતી પણ આરએન્ડબીએ ના પાડી દીધી હતી. એ પછી આ બન્ને વિભાગ વચ્ચે ખંચતાણ શરૂ થઈ હતી.

 પાલિકાએ પુલ પર જેસીબી દ્વારા એંગલને દુર કરી દીધા હતા. આ પછી બાંધકામ વિભાગે ફરી 8 સપ્ટેમ્બરના રોજ એંગલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આથી પાલિકા સતાવાળાઓએ સાંસદ અને ધારાસભ્યને રજુઆત કરી આ કામગીરી અટકાવી દીધી હતી. આ પછી બાંધકામ વિભાગે 53 દિવસ પહેલા રૂપાવટી નદીમાંથી બીજું ડાયવર્ઝન કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જે આજ સુધી પૂરૂં થયું નથી અને બન્ને પુલ રેલિંગ વગરના છે. જેથી અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થઈ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee…

બજેટ પહેલા, ઉદ્યોગોની કર વિવાદોના ઝડપી નિરાકરણ માટે રજુઆત | Ahead of the Budget businesses seek spee...

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su…

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su...

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

3 months ago
લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole

1 month ago
વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા-પુત્રની ૧૬.૪૦ લાખની ઠગાઇ | Father and son cheated a youn…

4 months ago
441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…

441 જેટલા શેરોની દૈનિક સર્કિટ લિમિટમાં ધરખમ ફેરફાર કરતું BSE | BSE drastically changes daily circuit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News