gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, પીડિત હાલ સારવાર હેઠળ | Dolasa Band…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
ગીર સોમનાથના ડોળાસામાં વેપારી પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, પીડિત હાલ સારવાર હેઠળ | Dolasa Band…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Somnath News: કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં આજે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે શુક્રવારે (13મી ફેબ્રુઆરી) ડોળાસા ગામે સજ્જડ બંધ પાળ્યો હતો અને વેપારીઓએ વિશાળ રેલી યોજી તંત્રને રજૂઆત કરી હતી.

શું છે સમાગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, 10મી ફેબ્રુઆરીની રાત્રે ડોળાસામાં હાર્ડવેરની દુકાન ચલાવતા 45 વર્ષીય વેપારી દિલીપ મોરી પર ઉનાના માથાભારે ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નિલય વાળા અને તેના સાગરીતોએ કરેલા આ હુમલામાં દિલીપભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. હાલ તેઓ કોડીનારની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે વેપારી મહામંડળ અને ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રીક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર ચાલક ક્રાઈમ બ્રાન્ચની ઝપટે

આજે સવારથી જ ડોળાસા ગામના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને ગ્રામજનોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી હતી, જે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશને પહોંચી હતી. આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ માંગ કરી હતી કે નિર્દોષ વેપારી પર હુમલો કરનારા માથાભારે તત્વો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવામાં આવે.

સમાજ અને વેપારીઓમાં રોષ

એક સામાન્ય વેપારી પર આ પ્રકારે સરેઆમ હુમલો થતા સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. રાજપૂત સમાજના આગેવાનોએ પણ આ બનાવને વખોડી કાઢ્યો છે અને જો વહેલી તકે આરોપીઓની ધરપકડ કરી કડક સજા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી આપી છે. ઘટનાને પગલે ડોળાસા અને કોડીનાર પંથકમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનાર પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરોની ઓળખ થઈ ચૂકી છે અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…
GUJARAT

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

May 19, 2026
હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ
GUJARAT

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

May 19, 2026
Next Post
વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રીક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર ચાલક ક્રાઈમ બ્રાન્ચની ઝપટે | Crime…

વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રીક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર ચાલક ક્રાઈમ બ્રાન્ચની ઝપટે | Crime...

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન | Gujarat go…

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન | Gujarat go...

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…

‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…

4 months ago
વક્ફ સંશોધન એક્ટ પર 15 મેએ નવા CJI કરશે સુનાવણી, CJI ખન્નાના રિટાયરમેન્ટથી ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા…

વક્ફ સંશોધન એક્ટ પર 15 મેએ નવા CJI કરશે સુનાવણી, CJI ખન્નાના રિટાયરમેન્ટથી ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા…

1 year ago
સ્ટ્રોમ વોટર લાઈન નાખવા 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચો છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતાં નથી | AMC Dra…

સ્ટ્રોમ વોટર લાઈન નાખવા 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચો છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતાં નથી | AMC Dra…

9 months ago
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…

અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…

9 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News