gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in INDIA
0 0
0
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચાલુ વર્ષે ઘઉંનો બમ્પર પાક થવાની આશા

– ગયા વર્ષે ખાનગી ધોરણે ઘઉંનું સ્ટોરેજ 75 લાખ ટન હતુ અને એફસીઆઈ પાસે પહેલી એપ્રિલ 2026ના રોજ 182 લાખ ટન પુરવઠો હશે

નવી દિલ્હી : સરકારે શુક્રવારે ૨૫ લાખ ટન ઘઉંની અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. તેની સાથે સરકારે ઘઉં અને ખાંડના ઉત્પાદનોના નિકાસની પણ છૂટ આપી છે. સ્થાનિક બજારોમાં પુરવઠો સ્થિર રાખવા અને ઘઉંનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની બાબતને ધ્યાનમાં રાખતા ખેડૂતોને સારું વળતર મળે તે હેતુથી આ છૂટ આપવામાં આવી છે. 

ખાનગી એકમો પાસે ૨૦૨૫-૨૬ દરમિયાન ઘઉંની ઉપલબ્ધતા ૭૫ લાખ ટન છે અને ત ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૩૨ લાખ ટન વધારે છે. આ સૂચવે છે કે દેશ વર્તમાન વર્ષમાં ઘઉંના પુરવઠાને લઈને આરામજનક સ્થિતિમાં છે, એમ ખાદ્યાન્ન મંત્રાલર્ય હતુ.

પહેલી એપ્રિલ ૨૦૨૬ના રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ૧૮૨ લાખ ટન ઘઉંનો પુરવઠો ઉપલબ્ધ રહેશે તેમ માનવામાં આવે છે. તેના કારણે આ સંજોગોમાં નિકાસની મંજૂરી આપવામાં આવતા સ્થાનિક ફૂડ સિક્યોરિટી પર કોઈ વિપરીત અસર નહીં પડે.  ૨૦૨૬ની રવી સિઝનમાં ઘઉંની વાવણી વધીને ૩૩૪.૧૭ લાખ હેક્ટર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળમાં ૩૨૮.૦૪ લાખ હેક્ટર હતી. આ દર્શાવે છે કે નિયત એમએસપી અને સંપાદન વ્યવસ્થાના લીધે ખેડૂતોનો આ પાકને લઈને વિશ્વાસ મજબૂત છે અને આ સીઝન પણ લણણીની વધુ એક મજબૂત સીઝન નીવડવાનો અંદાજ છે.

સરકારે આ ઉપરાંત ૨૦૨૫-૨૬ની પ્રવર્તમાન સુગર સીઝન દરમિયાન વધારાની પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાનું નક્કી કર્યુ છે. આમ સુગર મિલો ઇચ્છતી હશે તે મિલોને તેના માટે છૂટ આપવામાં ાવશે. આ પહેલા સરકારે ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ ૧૫ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી હતી. આ સાથે હવે બીજા પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. સુગર મિલ્સના અંદાજ મુજબ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૧.૯૭ લાખ ટન ખાંડની જ નિકાસ થઈ છે. જ્યારે ૨.૭૨ લાખ ટન ખાંડની નિકાસ કરવાનો કરાર થેયેલો છે. આ નિકાસ ૩૦ જુન ૨૦૨૬ સુધીમાં પૂરી કરવાની રહેશે. સરકાર મિલોને નિકાસનો ક્વોટા પ્રો-રેટાના ધોરણે આપશે. સુગર મિલોને આપવામાં આવેલો નિકાસ ક્વોટા તે બીજી મિલો સાથે અદલાબદલી કરી નહીં શકે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

સુરેન્દ્રનગરમાં 'સર'માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo...

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo...

મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa…

મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks

શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks

6 months ago
તાપીના વ્યારામાં બાંધકામ સાઈટ પર ગેસનો બાટલો બ્લાસ્ટ, 10થી વધુ મકાનોને નુકસાન, જાનહાનિ ટળી | Vyara G…

તાપીના વ્યારામાં બાંધકામ સાઈટ પર ગેસનો બાટલો બ્લાસ્ટ, 10થી વધુ મકાનોને નુકસાન, જાનહાનિ ટળી | Vyara G…

1 year ago
‘ચૈતર વસાવા પહેલા માહિતી માગે અને પછી તોડપાણી કરે…’, સાંસદ મનસુખ વસાવાના AAP MLA પર ગંભીર આક્ષેપ |…

‘ચૈતર વસાવા પહેલા માહિતી માગે અને પછી તોડપાણી કરે…’, સાંસદ મનસુખ વસાવાના AAP MLA પર ગંભીર આક્ષેપ |…

8 months ago
વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News