gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બિયરના 34 ટીન કબજે કરાયા 

– આણંદ શહેક, ડભાસી અને સંદેશરમાંથી દારૂ -બિયર કબજે લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી 

આણંદ : આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આણંદ શહેરમાંથી,એક ડભાસી ખાતેથી બોરસદ ગ્રામ્ય પોલીસે અને સંદેશર ખાતેથી વિદ્યાનગર પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

આણંદ શહેરના વઘાસી રેલવે બ્રિજ નજીક રાત્રિના સુમારે પોલીસને જોઈ એક શખ્સ ભાગવા જતાં પોલીસે તેને ઝડપી પાડી તેની ૃપાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું પોલીસે તેના નામ ઠામ અંગે પૂછતા તે રમેશભાઈ મેઘજીભાઈ ગોહેલ રહે રાજોડપુરા હોવાનું જણાવ્યું હતું. 

બીજા બનાવમાં બોરસદના ડભાસી ગામે તળાવ નજીક વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતી બોરસદ ગ્રામ્ય પોલીસને મળતા પોલીસની ટીમે ડભાસી ગામે છાપો મારતા એક શખ્સને હાલતમાં ઝડપી પાડી તેના નામ ઠામ અંગે પૂછતા તે ગૌરાંગ ઉર્ફે ગવો સુરેશભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની પ્લાસ્ટિકની કોથળીમાંથી વિદેશી દારૂના ચાર નંગ કવાટરીયા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

ત્રીજા બનાવમાં આણંદના સંદેશર ગામની પ્રિતમ હાઇસ્કૂલ પાછળ રહેતો મનીષ ઉર્ફે મનિયો ફતેસિંહ પરમાર પોતાના ઘર પાછળ વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતો હોવાની માહિતી વિદ્યાનગર પોલીસને મળતા પોલીસે સંદેશર ગામે છાપો મારી મનીષ ઉર્ફે મનિયો પરમારને ઝડપી પાડી બિયરના ૩૩ નંગ ટીન કબજે લઈ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355...

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 ...

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…

પાટડીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ : ઘરવખરી બળીને ખાખ | Massive fire breaks out in residential buildin…

4 months ago
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

12 months ago
અમેરિકા ભણવા ગયેલી વડોદરાની યુવતી ગુમ થવાનું રહસ્ય ૮૧ મહિના પછી પણ હજી અકબંધ | Mystery of missing Va…

અમેરિકા ભણવા ગયેલી વડોદરાની યુવતી ગુમ થવાનું રહસ્ય ૮૧ મહિના પછી પણ હજી અકબંધ | Mystery of missing Va…

7 months ago
અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News