gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ, ધ્વનિ મતથી જીત, કોંગ્રેસના શૈલેષ પરમારની હાર | Purnesh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Purnesh Modi Gujarat News : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના શ્રીગણેશ જ ભારે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે થયા છે. વિપક્ષના આકરા વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં હોબાળો 

સોમવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે લોકશાહીના મંદિરમાં રાજકીય પારો ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રની શરુઆત થઈ હતી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફી અને કાયમી ભરતી જેવા મુદ્દે એટલો હોબાળો કર્યો કે રાજ્યપાલે પોતાનું ભાષણ માત્ર 20 મિનિટમાં આટોપી લેવું પડ્યું હતું.

પૂર્ણેશ મોદીની વરણી અને રાજકીય ખેંચતાણ

રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધ્વનિ મત(Voice Vote)થી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમની જીત થતાં જ ભાજપના સભ્યોએ ‘જય શ્રી રામ’ના નારા સાથે ગૃહ ગજવી દીધું હતું.

કોંગ્રેસની શું હતી માગ? 

કોંગ્રેસે શૈલેષ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. કોંગ્રેસનો તર્ક હતો કે, સંસદીય પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળવું જોઈએ. બીજી તરફ, શૈલેષ પરમારનો પણ આક્ષેપ હતો કે, ભાજપે બહુમતીના જોરે વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવાની પરંપરા તોડી છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીથી અંતર જાળવ્યું હતું. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની હાર-જીત પહેલેથી જ નક્કી હતી. કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકા હતી અને તેથી ‘આપ’ મતદાનમાં જોડાયું નહોતું. 

આ પહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, અમે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે નોટાની માગણી કરી હતી કારણ કે અમારે ચૂંટણીમાં કોઈને પણ મત આપવાનો ન હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of Rs 11301…

સુરત પાલિકાના 11301 કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality's budget of Rs 11301...

VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

VIDEO: 'આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા', CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S...

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો | C…

ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો | C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક | house on Vadodara’s Waghodia Road caugh…

વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક | house on Vadodara’s Waghodia Road caugh…

5 months ago
મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

8 months ago
રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ, યુરિયા બેગમાં છુપાવેલું હતું, બેની ધરપકડ | Car carry…

રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ, યુરિયા બેગમાં છુપાવેલું હતું, બેની ધરપકડ | Car carry…

6 months ago
શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News