gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા ગાંધીનગર હાઇવે ઉપર તંત્રની ગંભીર બેદરકારી

રેલિંગ વગરના બ્રિજ પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત ઃ ફાયર બ્રિગેડે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢયો

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૩૦ બ્રિજ પર આજે બપોરે ચિલોડા તરફથી આવતી
એક રિક્ષા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે રેલિંગ વગરના બ્રિજ પરથી સીધી
સાબરમતી નદીમાં ખાબકી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી
પરંતુ આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક શિહોલી ગામના યુવકનું ડૂબી જવાથી કરૃણ મોત
નીપજ્યું છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના શીહોલી ગામનો
રહેવાસી રાકેશ પ્રહલાદજી ઠાકોર નામનો યુવક આજે બપોરે પોતાની રિક્ષા લઈને જમીનના
દસ્તાવેજ કરાવવાના કામ અર્થે ગાંધીનગર કોર્ટ જઈ રહ્યો હતો. તે જ્યારે ચિલોડા તરફથી
સેક્ટર-૩૦ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો
,
ત્યારે કોઈ કારણોસર તેણે રિક્ષાના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બ્રિજ પર
રેલિંગ ન હોવાથી રિક્ષા સીધી પલટી મારીને નીચે નદીના પાણીમાં ખાબકી હતી. જે ઘટનાની
જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર
ફાઈટરોએ ભારે જહેમત બાદ રિક્ષાને પાણીમાંથી બહાર કાઢી હતી
, પરંતુ ચાલકનો
પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ સાબરમતી નદીના ઊંડા પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ
ધરવામાં આવ્યું હતું
, જેમાં
અંતે રાકેશનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા
પરિવારજનો અને શીહોલી ગામના લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા
, જેના કારણે સમગ્ર
વાતાવરણ ગમગીન બની ગયું હતું.આ અકસ્માતને પગલે સેક્ટર-૩૦ બ્રિજની બંને તરફ વાહનોની
લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બ્રિજ પર લોકોના
ટોળા એકઠા થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે
, પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યો
હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા મથામણ કરી હતી. બ્રિજ પર
રેલિંગના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે પણ રોષ જોવા
મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…
GUJARAT

દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ | Three members of the same family inj…

February 18, 2026
ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…
GUJARAT

ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…

February 18, 2026
નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ
GUJARAT

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

February 18, 2026
Next Post
નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi...

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after …

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

3 months ago
લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

3 months ago
વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર | cast…

વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર | cast…

10 months ago
માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું | Mother Shields …

માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું | Mother Shields …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News