gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડૉક્ટર્સને નવા ફોર્મમાં પ્રેક્ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે | Doctors Dentist under scanner of …

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
ડૉક્ટર્સને નવા ફોર્મમાં પ્રેક્ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે | Doctors Dentist under scanner of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

આવકવેરા કચેરીએ આવકવેરા એક્ટ ૨૦૨૫ હેટળ તૈયાર કરેલા આવકવેરાના ૨૦૨૬ની સાલના નવા નિયમો હેઠળ નવું ફોર્મ ૨૫ દાખલ કરીને ડૉક્ટર્સ અને ડેન્ટિસ્ટ ઉપરાંત મેડિકલ પ્રોફેશનલ્સને તેમની રોજ રોજની પ્રેક્ટિશનો હિસાબ આપવાની ફરજ પાડવામાં આવી છે. ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર્સ આવકવેરાના કાયદા હેઠળ જાહેર કરવા પાત્ર આવક વ્યવસ્થિત જાહેર ન કરતાં હોવાની માન્યતાને આધારે નવું ફોર્મ દાખલ કરવામાં આવ્યું છે.

કરદાતાને આવક મેડિકલ પ્રેક્ટિશના માધ્યમથી થતી હશે તો તેમણે તેના રોજરોજની આવકને લગતા હિસાબો ફોર્મમાં ભરીને આવકવેરા કચેરીમાં ફરજિયાત રજૂ કરવા પડશે. આવકવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે આ એક ફોર્મ નથી, પરંતુ ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર્સની રોજની આવકનો હિસાબ મેળવીને તેમને પાસે યોગ્ય આવકવેરો વસૂલ કરવા માટે આ સમગ્ર કવાયત ચાલુ કરી દેવામાં આવી છે.

ફોર્મ નંબર ૨૫માં રોજની રોકડની આવકનું રજિસ્ટર બની જશે. તેનો અર્થ એ થયો કે ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રોફેશનલની ક્લિનિકમાં રોજ રોજ જે પ્રોફેશનલ કામગીરી થાય છે તેનો હિસાબ હવે આપવો પડશે. તેમની વાર્ષિક આવક રૃા. ૧૫૦ લાખથી વધારે થતી હોય તો તેમણે આ ફોર્મમાં તેમની તમામ વિગતો આપવી પડશે. તેમાં તારીખ, કેસ નંબર, પેશન્ટનું  નામ, પેશન્ટે કેટલી ફી ચૂકવી હોય તો તેની વિગતો ફોર્મ નંબર ૨૫માં આપવી પડશે. તમ જ દરદીને કેવા પ્રકારની સ ર્વિસ આપી છે અનિે તેને માટ ેકેટલી ફી લીધી છે અનિે કેટલી ફી વાસ્તવમાં મળી છે તેની વિગતો આપવી પડશે. આવક કઈ તારીખે થઈ તેની વિગતો આપવામાં આવશે. પેશન્ટ પાસે કેટલી ફી માગી હતી અને પેશન્ટે કેટલી ફી આપી તેની વિગતો પણ આપવી પડશે. છેલ્લા ત્રણ વર્ષની વિગતો

વાર્ષિક રુ. ૧.૫ લાખની આવકની મર્યાદા ધરાવનારાઓની આવક તેનાથી વધુ થાય તો તેમણે તેની વિગતો તેમના ટેક્સના રિટર્નમાં જણાવવી પડશે. તેને માટે પેસન્ટનું નામ, સરનામું, કેસની તારીખ, કેસનો સિરિયલ નંબર, દરદીનું નામ અને દરદીને પાક્કી ઓળખ મળે તેવો પુરાવો તથા જે તે વર્ષમાં આવક કઈ સપાટીએ પહોંચી જશે તેની અગાઉથી આપવી પડશે. પેેશન્ટનું નામ, સરનામું, બીમારી, સારવાર તેના થકી તયેલી આવકની માગણી કરવમાં આવી છે.

સાત વર્ષ સુધી રેકોર્ડ જાળવી રાખવો પડશે

ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર્સે તેમના રોજિંદા પેશન્ટ્સ અને તેમને આપેલી સારવારને લગતો રેકોર્ડ સાત વર્ષ સુધી સાચવી રાખવો પડશે. ડૉક્ટર્સ તેમની વાસ્તવિક આવક કરતાં બહુ જ ઓછી આવક ધરાવે છે. તેમ જ દરેક દરદીને ટ્રેક કરી શકાય તે રીતે તેની વિગતો આપવાની રહેશે. તેમના રેકોર્ડને રોજ રોજ અપડોટ કરવો પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
સુરત: માછીમારી કરવા ગયેલા 4 મિત્રો ડૂબ્યા, એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ગરકાવ, એક મૃતદેહ મળ્યો | Su…

સુરત: માછીમારી કરવા ગયેલા 4 મિત્રો ડૂબ્યા, એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ગરકાવ, એક મૃતદેહ મળ્યો | Su...

વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri…

વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri...

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

4 months ago
સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

3 months ago
બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…

10 months ago
વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ…

વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News