gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારની સ્કૂલને ધમકી મળવાના કિસ્સામાં સાયબર સેલને સફળતા મળી હતી.માત્ર ૧૧ વર્ષના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલને ધમકી આપી હોવાનું ખૂલતાં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું.

વડોદરામાં ગઇ કાલે ૨૨ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતાં મેલ મળ્યા હતા.જેમાં છેલ્લો મેલ સાંજે ૫.૩૦ વાગે કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળતાં હરણી પોલીસ અને સાયબર સેલની ટીમે મેલની ડીટેલ મેળવી હતી.

મેલના એડ્રેસપરથી સાયબર સેલે તપાસ કરતાં વડોદરામાંથી જ મેલ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે કહ્યું હતું કે,અમે મેલના એડ્રેસની ડીટેલ તપાસતાં બ્રાઇટ સ્કૂલના જ પ્રાઇમરી વિભાગના એક  વિદ્યાર્થી સુધી પહોંચ્યા હતા.

આ વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે,ગઇકાલે ટયુશનેથી પરત ફર્યો ત્યારે બોમ્બની ધમકીના મેલને કારણે સ્કૂલો બંધ કરવામાં આવી હોવાના સમાચાર જોયા હતા.જેથી તેને પણ સ્કૂલે નહિ જવા માટે મેલ મોકલી આપ્યો હતો.વાલીની હાજરીમાં કરાયેલા કાઉન્સેલિંગ બાદ વિદ્યાર્થીએ પોતાની ભૂલ કબૂલી હતી અને વાલીએ પણ તેઓ સતર્ક રહેશે તેવી ખાતરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી | drink and drive case at harina…

ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી | drink and drive case at harina...

એઆઈ એજન્ટ્સ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે : પુનીત ચંડોક | AI agents will become digital …

એઆઈ એજન્ટ્સ ડિજિટલ સાથી બનશે, નવી નોકરીનું સર્જન કરશે : પુનીત ચંડોક | AI agents will become digital ...

નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi…

નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશમાં ભાઇચારો વધારે : સુપ્રીમ | Leaders should contest electi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu…

9 months ago
અમદાવાદ: ટીવીના આડમાં લઈ જવાતો રૂ. 67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad PCB Seizes Li…

4 months ago
જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ, મદદગારી કરનાર ડાકોરના પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ | Man who raped woman c…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News