gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in Business
0 0
0
NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં ૨૧, નવેમ્બર ૨૦૨૫થી નવા શ્રમ સંહિતા-લેબર કોડ લાગુ થવાથી, કંપનીઓને નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં કર્મચારીઓના સામાજિક સુરક્ષા લાભો માટે જાળવવામાં આવેલા અનામતમાં વધારો કરવા માટે તેમના ખાતામાં મોટા, વન ટાઈમ એડજ્સમેન્ટ કરવાની જરૂર પડી છે. નાણા વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક માટે નિફટી ૫૦ ઈન્ડેક્સમાં કંપનીઓના સ્ટેન્ડ-એલોન પરિણામોનું  વિશ્લેષણ દર્શાવે છે કે, સુધારેલા નિયમોને કારણે આ કંપનીઓએ રૂ.૧૩,૧૬૧ કરોડનો  વધારો ખર્ચ કર્યો છે.

આ એડજસ્ટમેન્ટ જરૂરી છે, કારણ કે નવા શ્રમ સંહિતામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, મૂળ પગાર કુલ પગારના ઓછામાં ઓછા ૫૦ ટકા હોવો જોઈએ. આ ભવિષ્ય નિધિ અને અન્ય કાનૂની લાભોને અસર કરે છે. બીજો મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે, તમામ ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓને એક વર્ષની સતત સેવા પછી ગ્રેચ્યુઈટી ચૂકવવણી આવશ્યક છે, જે પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં ઓછી છે.

ટીસીએસ તેના જંગી કર્મચારીબળના કારણે આ અસરકર્તા કંપનીઓની યાદીમાં મોખરે છે. ટીસીએસને ગ્રેચ્યુઈટીની ઈન્ક્રીમેન્ટલ-વધારાની અસર રૂ.૧૮૧૬ કરોડ અને લાંબાગાળાની અન્ય જોગવાઈ રૂ.૩૧૨ કરોડ કરાઈ છે. લાર્સન એન્ડ ટુબ્રો તેની કર્મચારીઓની સંખ્યાની રીતે બીજી સૌથી મોટી અસરગ્રસ્ત કંપની તરીકે કર્મચારીઓ માટે રૂ.૧૭૯૧ કરોડ જોગવાઈ કરવી પડી છે. ઈન્ફોસીસે રૂ.૧૧૪૬ કરોડ, એચસીએલ ટેકનોલોજીસ દ્વારા રૂ.૯૪૮ કરોડ અને વિપ્રો દ્વારા રૂ.૩૦૩ કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ય કંપનીઓમાં લેબર કોડના કારણે ઊંચી જોગવાઈ કરનારમાં ઈન્ટરગ્લોબ એવીએશને રૂ.૯૬૯ કરોડ, એચડીએફસી બેંક રૂ.૮૦૦ કરોડ, મારૂતી સુઝુકીએ રૂ.૫૯૪ કરોડની જોગવાઈ કરી છે. 

આ સિવાય મોટી કંપનીઓના બીજા ગુ્રપમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, એનટીપીસી, કોલ ઈન્ડિયા અને  ઈટર્નલનો સમાવેશ છે. એક્સિસ બેંકે રૂ.૨૫ કરોડની વધારાની જોગવાઈ, અને નવા લેબર કોડથી ભાવિ ખર્ચ માટે રૂ.૪૩૪ કરોડની જોગવાઈ કરી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill…

૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill...

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke…

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke...

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube…

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ | darkness in kube…

7 months ago
પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

1 year ago
સોનું રૂ.1,02,500ની  વિક્રમી ટોચે : ક્રૂડતેલ ઉછળ્યા પછી ઝડપી ગબડયું

સોનું રૂ.1,02,500ની વિક્રમી ટોચે : ક્રૂડતેલ ઉછળ્યા પછી ઝડપી ગબડયું

1 year ago
સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત | gas cylinde…

સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત | gas cylinde…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News