gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં 29,964, બોટાદ જિલ્લામાં 10,136 મતદારોનો વધારો | Increase in voters by 29964 in Bhav…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં 29,964, બોટાદ જિલ્લામાં 10,136 મતદારોનો વધારો | Increase in voters by 29964 in Bhav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાડા 3 માસ ચાલેલી SIRની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

– SIR  રમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરાશે

ભાવનગર : ચૂંટણી પંચ દ્વારા ભાવનગર અને બોટાદ સહિત રાજ્યભરમાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદી પ્રસિદ્ધિ બાદ ભાવનગર જિલ્લામાં ૨૯,૯૬૪ અને બોટાદ જિલ્લામાં ૧૦,૧૩૬ મતદારોનો વધારો થયો છે.

સાડા ત્રણ માસ સુધી ચાલેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (એસઆઈઆર)ના વિવિધ તબક્કાઓની કામગીરી બાદ આજે મંગળવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે. ભાવનગર જિલ્લામાં મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા ૧૬,૩૭,૯૮૧ મતદારો નોંધાયા હતા. જેમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન ૪૦,૦૭૪ મતદારોનો ઉમેરો અને ૧૦,૧૧૦ મતદારોના નામ કમી કરવામાં આવતા મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ ૨૯,૯૬૪ મતદારોના વધારા સાથે કુલ મતદારોની સંખ્યા ૧૬,૬૭,૯૪૫ થઈ છે.

તેવી જ રીતે બોટાદ જિલ્લામાં મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા ૫,૧૧,૮૪૧ મતદારો હતો. તેમાં ૧૨,૭૬૩નો ઉમેરો અને ૨૬૨૭ મતદારોના નામ કમી બાદ ૧૦,૧૩૬ મતદારોનાવધારા સાથે કુલ ૫,૨૧,૯૭૭ મતદાર થયા છે. આજે જાહેર થયેલી આખરી મતદાર યાદી તમામ મતદાન મથકો, નિર્ધારીત સ્થળો અને ચૂંટણી પંચની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાઈ છે. તેમજ ફોટાવાળી પ્રિન્ટેડ અને ફોટા વિનાની મતદાર યાદીની સોફ્ટ કોપી તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સુપ્રત કરાઈ છે. એસઆઈઆર દરમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરાશે તેમ જણાવાયું છે.

આખરી મતદાર યાદીમાં નામ ન હોય તો ફોર્મ નં. 6 ભરવું

આખરી મતદારયાદીમાં નામ ન હોય તેવા મતદારોએ નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.૬ ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરી જરૂરી આધારી પુરાવાના દસ્તાવેજ સામેલ રાખી ઓનલાઈન/ઓફલાઈન અરજી કરી શકશે. કોઈ ભૂલ હોય તો ફોર્મ નં.૮ ભરીને જરૂરી આધાર પુરાવાના દસતાવેજ સામેલ રાખી ઓનલાઈન/ઓફલાઈન અરજી કરી શકાય છે. આખરી મતદાર યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.૭ ભરીને અરજી કરી શકાશે. આ ઉપરાંત તા.૧-૧-૨૦૨૬ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પુરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં.૬ ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg ...

મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me…

મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me...

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy…

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું | Clash between…

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું | Clash between…

11 months ago
લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

8 months ago
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

10 months ago
ગાડવેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાઈકલ સવારનું મોત | Motorcyclist dies after being hit by unkno…

ગાડવેલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાઈકલ સવારનું મોત | Motorcyclist dies after being hit by unkno…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News