gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ramadan Chand 2026: રમઝાન મહિનો ઇસ્લામના સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે, જે શાબાન પછી આવે છે. દુનિયાભરના મુસ્લિમો રમઝાનની આતુરતાથી રાહ જુએ છે, જે રાહ અંતે પૂર્ણ થઈ છે. આજે(18 ફેબ્રુઆરી) ભારતમાં રમઝાનનો ચાંદ દેખાયો. જેને લઈને મુસ્લિમોમાં ખુશીનો માહોલ છે. દિવસ પૂરો થતાં જ બધાની નજર આકાશ પર ટકેલી હતી. કારણ કે ચાંદ દેખાયા પછી જ રમઝાન મુબારક આપવામાં આવે છે અને તરાવીહની નમાઝ શરુ થાય છે.

ગુજરાતમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાયો, કાલે પહેલો રોજો: ગુજરાત ચાંદ કમિટી

ગુજરાતમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ગુજરાત ચાંદ કમિટી દ્વારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. આજે પહેલી શેરી અને આવતીકાલે પહેલો રોજો રહેશે. તમામ મુસ્લિમ ભાઈઓ માટે પવિત્ર મહિનાની શરુઆત આજથી થઈ ચૂકી છે.

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ...

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr…

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારતની પાંચ દિવસની મુલાકાતે, કહ્યું- ‘ખાસ એજન્ડા સાથે આવ્યો છું’ | Brazil Pr...

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S…

ભારતને ‘ગ્લોબલ AI હબ બનાવવા’ Googleના CEOની મોટી જાહેરાત, 1.25 લાખ કરોડનું કરશે રોકાણ | Google CEO S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમી પંખીડાએ સાથે ઝેર પી લીધું : પ્રેમીનું મોત | Vadodara: Lovers drank poison together Lover dies

7 months ago
જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

5 months ago
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ | C…

12 months ago
મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News