gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ | Investigati…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ | Investigati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Schools Failing RTE Children In Ahmedabad: રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ લેનારા બાળકોમાંથી ધોરણ 5 અને 8ના કેટલાક બાળકોને ડિટેન્શન પોલિસી અંતર્ગત નાપાસ કરવાની ફરિયાદોને થઈ છે. જેને લઈને અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા એજ્યુકેશન ઈન્સપેકટરોને સ્કૂલોમાં તપાસ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ખરેખર સ્કૂલે કેટલા બાળકોને નાપાસ કર્યા છે અને નિયમ મુજબ ફેર પરીક્ષા લિધી છે કે નહીં તે સહિતની વિગતોની તપાસ કરાશે.

ઝાયડસ અને ત્રિપદા સ્કૂલમાં તપાસનો આદેશ  

અમદાવાદ શહે ડીઈઓ રોહિત ચૌધરી જણાવ્યુ હતું કે, ‘વેજલપુરની ઝાયડસ સ્કૂલ તેમજ ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલમાં ધોરણ 5 અને 8ના આરટીઈ હેઠળના કેટલાક બાળકોને નાપાસ કરવાની વાલીઓની ફરિયાદ અરજી આવી હતી. જેને પગલે જે તે બીટના શિક્ષણ નિરિક્ષકોને આ સ્કૂલોમાં રૂબરૂ જઈને તપાસ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ધોરણ 5 અને 8ના કેટલા બાળકોને નાપાસ કરવામા આવ્યા છે. તેમજ સ્કૂલે બાળકોની પુનઃપરીક્ષા લીધી છે કે નહીં તેની તપાસ કરવામા આવશે. વાલીઓનો સંપર્ક કરીને વાલીઓની હાજરીમાં બાળકોની ઉત્તરવહીઓની નકલની તપાસ કરવામા આવશે. 

આ પણ વાંચો: ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો

ઉપરાંત પુનઃપરીક્ષા લીધી હોય તો તેની પણ નકલ વાલીઓને બતાવવા અને એજ્યુકેશન ઈન્સપેકટરોને ફેક્ટ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામા આવ્યો છે. સરકારના ડિટેન્શન પોલીસીના ઠરાવ મુજબ ધોરમ 8 અને 8માં ઈ ગ્રેડ લાવનારા બાળકોની એટલે કે આવા નાપાસ થતા બાળકોની પુનઃપરીક્ષા લેવાનો નિયમ છે. જો પુનઃપરીક્ષામાં બાળક નાપાસ થાય તો તે આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકતા નથી.

ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Next Post
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ...

ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

1 year ago
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે વૈભવી ક્વાર્ટરનું લોકાર્પણ, 220 કરોડના ખર્ચે બન્યા 216 આવાસ | Home Minist…

10 months ago
અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

5 months ago
બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News