gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in Business
0 0
0
‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Robert Kiyosaki Crash Warning: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વને ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ ખૂબ જ નજીક છે. જોકે, આ આફતની વચ્ચે તેમણે રોકાણકારો માટે અમીર બનવાની તક પણ જણાવી છે.

સૌથી ખરાબ સ્વપ્ન સાબિત થશે આ ક્રેશ

મશહૂર લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “હું તમને ચેતવણી આપી રહ્યો છું, વર્ષ 2013માં પ્રસિદ્ધ થયેલી મારી પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’માં મેં ઇતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ક્રેશની ચેતવણી આપી હતી, જે હવે આવવાની તૈયારીમાં જ છે.” કિયોસાકીના મતે જે લોકો આ માટે તૈયાર નથી, તેમના માટે આ ક્રેશ એક ડરામણા સ્વપ્ન સમાન હશે.

અમીર બનવાની સુવર્ણ તક

કિયોસાકીએ આ નિરાશાજનક સમાચારની સાથે એક આશાનું કિરણ પણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે  જે લોકોએ અગાઉથી તૈયારી કરી છે, આ ક્રેશ તેમને તેમના સપના કરતા પણ વધુ અમીર બનાવી દેશે.કિયોસાકી માને છે કે માર્કેટ જ્યારે ક્રેશ થાય છે ત્યારે કિંમતી એસેટ્સ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. આ જ સમય અમીર બનવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પાસે અસલી સોનું, ચાંદી, ઇથેરિયમ અને બિટકોઇન છે, કોઈ પેપર એસેટ્સ કે નકલી વસ્તુઓ નથી.

બિટકોઇન પર ભરોસો

રોબર્ટ કિયોસાકી બિટકોઇન (Bitcoin) ને લઈને અત્યંત આશાવાદી (Bullish) છે. તેમણે જણાવ્યું કે બિટકોઇનની કિંમત જેમ જેમ નીચે જશે, તેમ તેમ તેઓ વધુ ખરીદી કરશે. તેમણે તર્ક આપ્યો કે બિટકોઇનની સંખ્યા મર્યાદિત (માત્ર 21 મિલિયન) છે, તેથી જ્યારે લોકો ગભરાટમાં આવીને વેચાણ કરશે, ત્યારે તેઓ તેને ખરીદીને પોતાની સંપત્તિમાં વધારો કરશે.

નોંધ : નિષ્ણાતોની ભલામણ, સૂચન અને વિચાર તેમના પોતાના અભિપ્રાય છે, રોકાણ જોખમોને અધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની જરૂરથી સલાહ લો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
80,000 ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ, રૂ. 52 કરોડનું રિફંડ | 80 000 customer complaints resolved Rs 5…

80,000 ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ, રૂ. 52 કરોડનું રિફંડ | 80 000 customer complaints resolved Rs 5...

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah...

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

7 months ago
૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

8 months ago
ભાદરવી પૂનમ મેળામાં AI નજરે અંબાજી: અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”

ભાદરવી પૂનમ મેળામાં AI નજરે અંબાજી: અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”

10 months ago
2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News