gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડીંગથી પ્રતાપનગર બ્રિજ જવાના રસ્તે તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ડ્રેનેજ લાઈનની સમસ્યાના કારણે નવીન બનાવેલો રોડ પાલિકા તંત્ર દ્વારા ખોદાતા પાલિકાના જ બે વિભાગ વચ્ચે આંતરિક સંકલન ન હોવાનું સ્પષ્ટ થયું છે. સમગ્ર કામગીરી એક વિવાદિત હોવાનું જણાવી સામાજિક કાર્યકર્તાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે.

શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડીંગની આજુબાજુ ગંદા પાણીની સમસ્યા અંગે વારંવાર સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી. જે બાદ પાલિકા તંત્રએ જયરત્ન બિલ્ડિંગ પાસે અગાઉ લગભગ ત્રણવાર અહીં ખાડા ખોદી ડ્રેનેજ લાઈન મરામતની કામગીરી કરી હતી. તે પછી થોડા દિવસ પૂર્વે જ અહીં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ અથવા પાલિકાના અન્ય કોઈ વિભાગ દ્વારા નવીન બનાવાયેલો રોડ પર પુનઃ તોડી અહીં ડ્રેનેજની સમસ્યા નિવારવાના હેતુસર કામગીરી હાથ ધરી છે. જેથી પાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગ વચ્ચે આંતરિક સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સામાજિક કાર્યકર્તાએ આ એક મોટો ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું. સાથે નાગરિકો દ્વારા થયેલી વારંવાર ફરિયાદ બાદ ત્રણવાર ખાડા ખોદી રીપેરીંગ બાદ બનેલા નવીન રસ્તા પછી આજે ચોથીવાર ખાડા ખોદવામાં આવતા લોકોએ ભરેલા ટેક્સના પૈસાનો પાલિકા તંત્ર દૂરઉપયોગ કરતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …
GUJARAT

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

February 19, 2026
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

Next Post
જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c...

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li...

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘રાત્રી બીફોર નવરાત્રી ‘કાર્યક્રમનું આયોજન કરાશે | Vadodara Corporation to …

6 months ago
જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની…

11 months ago
ચકલાસી પાલિકામાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત | No confidence motion against BJP president…

7 months ago
પડાણામાં કંપનીમાં વેલ્ડિંગ કરતા બે કામદારોના નીચે પટકાતા મોત | Two workers die after falling while w…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News