gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે બોલેરો પિકપ વેન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.

જામનગર નજીક દરેડ વિસ્તારના બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા થઈ છે, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક જાંબુડા ચોકડી થી અલીયા ગામ તરફ જવાના માર્ગે બન્યો હતો. ત્યાંથી ડબલ સવારી બાઈકમાં બેસીને મજલીસ ના કાર્યક્રમમાં જઈ રહેલા જામનગરના રેહાન મુસાભાઈ (ઉંમર વર્ષ 22) તેમજ હસન રઝાક અસગરભાઈ કે જેઓ જાંબુડા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન તેઓના બાઈકને જી.જે. 10 ટી.એક્સ. 1448 નંબરની બોલેરો પીકપ વેનના ચાલકે ઠોકરે ચડાવતાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે, જેઓની જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે બોલેરો વેન ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જે હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

અકસ્માતનો બીજો બનાવ જામનગર નજીક દરેડ વિસ્તારમાં બન્યો હતો. જ્યાંથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહેલા જામનગરના વતની હિતેશ ઉમેદભાઈ ઝંડારિયાને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા બાઈકના ચાલકે ટક્કર મારી દેતાં પોતે નીચે પટકાઈ પડ્યા હતા, અને હાથ ના ભાગે ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home ...

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu...

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…

1 year ago
અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…

7 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

10 months ago
SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News