gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident Morbi: ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે (17મી એપ્રિલ) મોરબીના માળિયામાં અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જતા દંપતિનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, માળિયાના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જવાની ઘટના સામે આવી છે. બોલેરોમાં 15 કરતા વધુ મુસાફરો બેઠા હતા અને આ દરમિયાન ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બોલેરો પીકઅપ પલટી મારી ગઈ હતી. જેમાં દંપતિના મોત થયા છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t...

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના …

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના ...

વડોદરામાં NDPSના બે ગુનાના આરોપીઓના વડુમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozers turn…

વડોદરામાં NDPSના બે ગુનાના આરોપીઓના વડુમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozers turn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

9 months ago
કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

12 months ago
વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો | The taste of Wadhwan’s raita chilli has reached a…

10 months ago
સેવાલિયા સબ સજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ મુદ્દે હોબાળો | Uproar in Sevalia Sub Registrar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News