gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયો 88.81ના નવા તળિયે પટકાયો | Rupee hits new low of 88 81 against dollar

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in Business
0 0
0
ડોલર સામે રૂપિયો 88.81ના નવા તળિયે પટકાયો | Rupee hits new low of 88 81 against dollar
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : હંૂડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ઈન્ટ્રા-ડે ઝડપી વધી ઉંચામાં  રૂ.૮૮.૮૧ની નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા.  શેરબજારમાં  સતત પીછેહટ તથા ડોલરમાં આઉટફલો વધતાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.  અમેરિકાએ ફાર્મા પછી હવે મુવીઝ તથા ફર્નીચર પણ ટેરીફ લાદયાના સમાચારની  પણ કરન્સી બજારમાં રૂપિયા પર અસર દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૮.૭૭ વાળા આજે સવારે રૂ.૮૮.૬૯ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૮.૮૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૮.૭૮ રહ્યા હતા. 

દરમિયાન, ભારતમાં વેરાકિય ખાધ વધ્યાના સમાચાર પણ આવ્યા હતા. હવે રિઝર્વ બેન્ક દ્વારા બુધવારે (આજે) બહાર પડનારી ધિરાણ નીતિ પર બજારની નજર રહી હતી. જો કે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતર્યાના સમાચાર તથા મુંબઈ બજારમાં ડોલરમાં ઉંચા મથાળે વિવિધ સરકારી બેન્કોની વેચવાલીના પગલે રૂપિયામાં ઘટાડો આજે તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, ભારતમાં એપ્રિલથી ઓગસ્ટમાં સરકારી ખર્ચાઓ વધતાં તથા તેની સામે મહેસૂલી આવકમાં વૃદ્ધી ધીમી રહેતાં દેશની વેરાકિય ખાધ ફિસ્કલ ડેફીસીટ વધી ગયાના નિર્દેશો મળ્યા હતા. આના પગલે હવે સરકાર દ્વારા બોરોઈંગ વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.  રૂપિયામાં છેલ્લાં પાંચ મહિનાથી  એકધારી પીછેહટ  દેખાઈ છે. ભારતમાં ચોમાસાની વિદાય વિલંબમાં પડી છે તથા ચોમાસું ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન પણ આગળ વધશે એવાં સંકેતો મળતાં કૃષી ક્ષેત્ર ખાતેની અસર દેખાશે એવી ગણતરી બજારમાં ચર્ચાઈ રહી હતી. 

વિશ્વ બજારમાં જો કે આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૧૦ ટકાની પીછેહટ બતાવી રહ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૦૪ થય પછી નીચામાં ૯૭.૬૭ થઈ ૯૭.૮૧ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં સરકારી ખર્ચાઓ માટે ભંડોળ મંજૂર કરવાની ડેડલાઈન આવી જતાં શટ ડાઉનની સ્થિતિનો ઉકેલ લાવવા છેલ્લી ઘડીના થઈ રત્લા પ્રયત્નો પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૬ પૈસા વધ્યા હતા.  પાઉન્ડના ભાવ ઉંચામાં  રૂ.૧૧૯.૪૫  થઈ છેલ્લે રૂ.૧૧૯.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૪.૪૧ થઈ છેલ્લે રૂ.૧૦૪.૩૨ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૫૭ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૯ ટકા પ્લસમાં રહી હતી.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આ મહિને આશરે ૧૦ ટકા તૂટતાં ૨૦૧૭ પછીનો સૌથી મોટો ઘટાડો ડોલરના ગ્લોબલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  ઈઝરાયલ તથા ગાઝા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા ઓપેક દ્વારા ઉત્પાદન વૃદ્ધીની શક્યતા ઉપરકાંત રશિયાના ક્રૂડતેલની સપ્લાય વૈશ્વિક સ્તરે જળવાઈ રહેતાં વિશ્વ બજારમં આજે ક્રૂડતેલના ભાવમાં ઝડપી પીછેહટ દેખાઈ હતી..

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત | Terrible acciden…

અસ્થિ વિસર્જન માટે જતા પરિવારનો ગોઝારો અકસ્માત, ઊભી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6ના મોત | Terrible acciden...

શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900…

શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900...

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની તબીયત લથડી, બેંગ્લુરુની એક હોસ્પિટલમાં દાખલ | Congress Preside…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની તબીયત લથડી, બેંગ્લુરુની એક હોસ્પિટલમાં દાખલ | Congress Preside...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર બાઈક અને મીની ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર યુવાનનો ભોગ લેવાયો | bik…

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર બાઈક અને મીની ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર યુવાનનો ભોગ લેવાયો | bik…

8 months ago
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

1 year ago
વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

2 months ago
ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | …

ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News