gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્ટસ ફેકલ્ટીમાં ૬ વિભાગોમાં નિયમિત હેડની વરણી, ૭ વિભાગોમાં ઈન્ચાર્જ હેડ યથાવત | heads of department…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
આર્ટસ ફેકલ્ટીમાં ૬ વિભાગોમાં નિયમિત હેડની વરણી, ૭ વિભાગોમાં ઈન્ચાર્જ હેડ યથાવત | heads of department…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂક કરનારા યુનિવર્સિટી સત્તાધીશોએ આર્ટસ ફેકલ્ટીમાં હેડની નિમણૂક બાકી રાખી હતી.જોકે હવે ફેકલ્ટીના તમામ વિભાગોમાં હેડની નિમણૂકો કરી દેવામાં આવી છે.

આ પૈકી સંસ્કૃત, આર્કિઓલોજી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, ઈકોનોમિક્સ, મરાઠી એમ ૬ વિભાગમાં નિયમિત હેડની નિમણૂક કરાઈ છે.જ્યારે  હિન્દી, ગુજરાતી,  અંગ્રેજી, જર્મન, લિંગ્વિસ્ટિક વિભાગ, રશિયન અને સોશ્યોલોજી એમ સાત વિભાગમાં નિયમિત હેડની નિમણૂકની જગ્યાએ ઈન્ચાર્જ હેડને યથાવત રાખવામાં આવ્યા છે. ફ્રેન્ચ, લાઈબ્રેરી સાયન્સ, પર્શિયન, ફિલોસોફી અને સિંધી વિભાગમાં કોઈ અધ્યાપક પાસે પ્રોફેસરનો હોદ્દો નહીં હોવાથી આ વિભાગોના હેડનો ચાર્જ ડીનને જ સોંપવામાં આવ્યો છે.

જોકે આર્ટસ ફેકલ્ટીમાં ડીનની નિમણૂક અંગે હજી સુધી વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે કોઈ નિર્ણય લઈ શક્યા નથી.અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, ફેકલ્ટીમાં સૌથી સિનિયર અધ્યાપકની સામે અધ્યાપકોના એક જૂથે ભાજપ અને સંઘ વિરોધી હોવાની રજૂઆત રાજ્ય સરકાર સુધી કરી છે.જેના કારણે આ અધ્યાપક તમામ રીતે ડીન બનવા માટે લાયક હોવા છતા વાઈસ ચાન્સેલરે આર્ટસ ફેકલ્ટીમાં હાલ પૂરતુ આ ફેકલ્ટીમાં નવા ડીનની નિમણૂક કરવાનું માંડી વાળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after...

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh…

3કરોડની ઠગાઇના કેસમાં હરણીની સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોનો કોઇ પત્તો નથી | No trace of Siddhesh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567

11 months ago
મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

6 months ago
ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

ખેડા જિલ્લાને ‘બેસ્ટ સેફ્ટી એવોર્ડ’ છતાં ઓવરલૉડ વાહનો ભયજનક | Despite Kheda district getting Best Sa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News