gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની AI કંપનીઓ PE તથા VC ભંડોળ મેળવવામાં વૈશ્વિક સ્તરે ઘણી જ પાછળ | Indian AI companies lag far be…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in Business
0 0
0
ભારતની AI કંપનીઓ PE તથા VC ભંડોળ મેળવવામાં વૈશ્વિક સ્તરે ઘણી જ પાછળ | Indian AI companies lag far be…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સમિટનું ભારત હાલમાં યજમાન બન્યું છે અને આ ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન બનવા યોજના ધરાવી રહ્યું છે પરંતુ એઆઈ ક્ષેત્રે પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) તથા વેન્ચર કેપિટલ (વીસી) સ્વરૂપના વૈશ્વિક  ફન્ડિંગમાં  ૨૦૨૫માં ભારતને માત્ર ૦.૬૦ ટકા જ ફન્ડિંંગ પ્રાપ્ત થયું હતું.

ગયા કેલેન્ડર વર્ષમાં એઆઈ ક્ષેત્રે વિશ્વસ્તરે ૨૨૫.૮૦ અબજ ડોલરનું ફન્ડિંગ થયું હતું જેમાંથી ભારતના એઆઈ ક્ષેત્રને પીઈ તથા વીસીના કુલ ૧૯૮ સોદામાં ૧.૩૪ અબજ  ડોલરનું ફન્ડિંગ પ્રાપ્ત થયું હતું. ૨૦૨૪માં ૨૨૮ સોદામાં ભારતની એઆઈ ક્ષેત્રની કંપનીઓને એક અબજ ડોલરનું ભંડોળ પ્રાપ્ત થયું હતું, જે વૈશ્વિક સ્તરે એઆઈ કંપનીઓને પૂરા પડાયેલા વીસી તથા પીઈ ફન્ડિંગના ૦.૮૭ ટકા જેટલું હતું એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

વૈશ્વિક સરખામણીએ નીચા ભંડોળ પ્રવાહને જોતા ભારતની એઆઈ સ્ટાર્ટઅપ કંપનીઓ માટે લિક્વિડિટી મેળવવા સંઘર્ષ કરવો પડી શકે છે.

એશિયામાં  એઆઈ કંપનીઓને પ્રાપ્ત થયેલા  પીઈ તથા વીસી ફન્ડિંગમાં ગયા વર્ષે ભારતનો હિસ્સો ૧૧ ટકા જેટલો રહ્યો હતો. એશિયામાં કુલ ૧૨.૨૦ અબજ ડોલરનું ફન્ડિંગ આવ્યું હતું.

ભારતની સરખામણીએ ચીને ૬.૭૦ અબજ ડોલર સાથે એશિયા વિસ્તારનું પ૦ ટકાથી વધુ ભંડોળ મેળવ્યું છે. 

વૈશ્વિક રોકાણકારો એઆઈ ક્ષેત્રમાં એવી કંપનીઓને ભંડોળ પૂરુ પાડવાનો વ્યૂહ ધરાવે છે જે લાર્જ લેન્ગવેજ મોડેલ્સ (એલએલએમ)ના વિકાસમાં સંકળાયેલ છે. 

૨૦૨૫માં ઠલવાયેલા કુલ ભંડોળમાંથી ૪૦ ટકા ભંડોળ એલએલએમના વિકાસ કરતી કંપનીઓને પ્રાપ્ત થયું હતું. ઓપનએઆઈ, એન્થ્રોપિક જેવી કંપનીઓ એલએલએમના વિકાસ કરી રહી છે. 

વૈશ્વિક સ્તરની વાત કરીએ તો અમેરિકામાં ૩૬૫૫ સોદામાં   એઆઈ કંપનીઓએ ૧૮૮.૮૦ અબજ ડોલર ઊભા કર્યા હતા જ્યારે યુરોપમાં ૧૪૯૫ સોદા મારફત કંપનીઓને ૨૧.૧૦ કરોડ ડોલર પ્રાપ્ત થયા હોવાનું પણ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા | Manufacturing activit…

ફેબુ્રઆરીમાં ઉત્પાદન પ્રવૃત્તિની સ્થિતિ મજબૂત જ્યારે સેવા ક્ષેત્રમાં સ્થિરતા | Manufacturing activit...

જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector …

જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector ...

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે! | LPG Cylinder Rules 2026…

1 month ago
હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

11 months ago
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

2 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83888 ઉપર બંધ થતાં 85111 જોવાશે | Sensex to close at 85111 in new week after…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83888 ઉપર બંધ થતાં 85111 જોવાશે | Sensex to close at 85111 in new week after…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News