gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in Business
0 0
0
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત ગતિ સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળી શરૂઆત બાદ બપોરના સેશનમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78563નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 23700ની મજબૂત સાયકોલોજિકલ સપાટી પર પરત ફર્યો છે.

સેન્સેક્સ-નિફ્ટી આજે

સેન્સેક્સ આજે નજીવા ઘટાડા સાથે ખૂલ્યા બાદ મોર્નિંગ સેશનમાં 1300 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બાદમાં 11 વાગ્યાથી માર્કેટમાં સતત સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સેશનમાં 1015 પોઈન્ટના ઉછળી 78060ની ટોચે પહોંચ્યો હતો. 12.48 વાગ્યે 1027.93 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ.  3 લાખ કરોડ વધી હતી. 12.59 વાગ્યા આસપાસ 1128.79 પોઈન્ટ કુદી 78173.08ના હાઈ લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીએ પણ આજની શરૂઆત નરમ વલણ સાથે કરી હતી. જે બાદમાં 250થી વધુ પોઈન્ટ ઉછળી 23700ની અત્યંત મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. 12.49 વાગ્યે 294.30 પોઈન્ટના ઉછાળે 23731.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50માં ટ્રેડેડ 42 શેર ગ્રીન ઝોનમાં જ્યારે 8 શેર રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

બેન્કેક્સ ઓલટાઈમ હાઈ

સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં વધુ 0.50 ટકા ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં તેજી વધી છે. બીએસઈ બેન્કેક્સ 1283.62 પોઈન્ટ (2.07 ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડીએફસીબેન્ક, એક્સિસ બેન્કના શેરોમાં વોલ્યૂમ વધતાં બેન્કેક્સ આજે 62076.85ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ટેલિકોમ શેર્સમાં પણ ખરીદી વધી છે. બીએસઈ ખાતે ટેલિકોમ ઈન્ડેક્સ 2.35 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ‘ટેરિફ વૉર’ થી ખુદ અમેરિકાની સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ચિંતિત, કહ્યું – ‘સમજાતું નથી કેવી રીતે…’

શેરબજારમાં ઉછાળાનું કારણ

-અમેરિકામાં આર્થિક મંદી, મોંઘવારીની ભીતિ, ડોલર નબળો પડતાં વિદેશી રોકાણકારોનું કમબેક, FIIની સળંગ બે દિવસથી ખરીદી

– ટેરિફવૉરના કારણે ડોલર સતત નબળો પડ્યો છે. રૂપિયો આજે વધુ 10 પૈસા મજબૂત બની 85.54 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

– ટેરિફવૉરમાં 90 દિવસની રાહતથી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે સમાધાન થાય તેવી શક્યતાઓ વધી

– એશિયન શેરબજારમાં સુધારાની અસર, નિક્કેઈ 1.35 ટકા, હેંગસેગ 1.32 ટકા ઉછળ્યો

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

અમેરિકન કંપનીએ 'સેલરી સ્કેમ'નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of...

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am…

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am...

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત |…

ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત |…

6 months ago
ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…

ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…

10 months ago
હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર…

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર…

1 year ago
‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News