gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ગાંધીનગર સેક્ટર-૮માં રહેતા નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને સુપ્રિમ કોર્ટ, મુંબઇ ક્રાઇમ બ્રાંચ, એરેસ્ટ ઓર્ડર સહિતના ડોક્યુમેન્ટ વોટ્સએપથી મોકલવાની સાથે સિગ્નલ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરીને સતત મોનીટરીંગ કરીને એક કરોડની માતબર રકમ પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંગે ગાંધીનગર રેંજના સાયબર સેલ દ્વારા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા 2 - imageગાંધીનગર સેક્ટર-૮માં રહેતા ૬૫ વર્ષીય સ્મિતાબેન પટેલ નિવૃત શિક્ષક તરીકે જીવન પસાર કરે છે. તેમના પતિ અને એક પુત્ર સિંગાપુરમાં રહે છે. જ્યારે બીજો પુત્ર ગાંધીનગર ખાતે રહે છે. ગત ૧૬મી જાન્યુઆરીના રોજ સ્મિતાબેન વડનગરમાં સામાજિક પ્રસંગમાં ગયા હતા. ત્યારે અજાણ્યા  મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ દુરચંસાર વિભાગના અધિકારી તરીકે આપીને જણાવ્યું હતું કે તમારા નામે બીજુ સીમ કાર્ડ ઇસ્યુ થયું છે અને તે નંબર પરથી લોકોને કોલ કરીને સતત ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ મળી છે. આ માટે  ક્રાઇમબ્રાંચ તપાસ કરી રહી છે.

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા 3 - imageથોડીવાર બાદ  અન્ય એક વ્યક્તિએ સીબીઆઇની અધિકારી તરીકે ઓળખ વિડીયો કોલ કરીને ડરાવ્યા હતા કે  નરેશ ગોયલના મની લોન્ડરીંગ કેસમાં સ્મિતાબેનના બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને મની લોન્ડરીંગના બે કરોડ ખાતામાં જમા થયા છે. જેની સામે ૨૦ લાખનું કમિશન મળ્યું છે. આમ, સ્મિતાબેનને કેસની ધમકી આપીને ડરાવવામાં આવ્યા હતા.  ત્યારબાદ ડીજીટલ એરેસ્ટ કરીને તેમના નાણાં તપાસવા માટેનું કહીને ૯૯ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી હતી. તેમજ સિગ્નલ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને તેમાં સતત હાજરી નોંધતા હતા અને એપ્લીકેશનથી જ કોલ કરવામાં આવતો હતો. આમ, સતત એક મહિના સુધી ડરાવીને નાણાં પડાવ્યા બાદ પરત ન આવતા સ્મિતાબેનને શંકા ગઇ હતી અને તપાસ કરતા તેમની સાથે સાયબર ક્રિમીનલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની જાણ થઇ હતી. આ અંગે ગાંધીનગર રેંજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગરના જાણીતા મહિલા તબીબ સાથે દેશની સૌથી મોટી રૂપિયા ૨૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી

ગાંધીનગરમાં રહેતા સિનિયર સિટીઝન અને જાણીતા ગાયનેક મહિલા ગાયનેક તબીબને ડીજીટલ એરેસ્ટ કરીને દેશના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં મહિલા તબીબને મનીલોન્ડરીંગ, ડમી સીમ કાર્ડ તેમજ દેશ વિરોધી પ્રવૃતિનો ગુનો નોંધાયાનું કહીને કેસની તપાસ કરવાના નામે ડીજીટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી ૨૦ કરોડ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી હતી. જેમાં તેમના તમામ બેંક એકાઉન્ટમાં રહેલા નાણા, શેર  અને મિલકતો વેચાણ કરાવવામાં આવ્યા હતા. જો કે આ કેસમાં હજુ સુધી પોલીસ આરોપીઓની કડીને મેળવી શકી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું
GUJARAT

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

May 26, 2026
Next Post
સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત | Commencement and groundbreaking of …

સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત | Commencement and groundbreaking of ...

ચાર વર્ષ પહેલા સુરતમાં થયેલી બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused in two crore rob…

ચાર વર્ષ પહેલા સુરતમાં થયેલી બે કરોડની લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused in two crore rob...

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per…

વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર આર્મીનો નિવૃત્ત કર્મચારી | Retired Army per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

9 months ago
દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત | national we…

દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત | national we…

1 year ago
અમેરિકન કંપની ભારતમાં રૂ. 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ, જાણો સંપૂર્ણ વિગત | Ford To …

અમેરિકન કંપની ભારતમાં રૂ. 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ, જાણો સંપૂર્ણ વિગત | Ford To …

7 months ago
GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News