gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘરે બેઠા ટાસ્ક પૂરા કરીને પૈસા કમાવવાની ઓફર આપી

– ટાસ્ક પૂરો કરતા કમિશન સાથે વધુ નાણાં મળતા વિશ્વાસ બેઠો, વસો પોલીસે વધુ તપાસ હાથ ધરી

નડિયાદ : વસો તાલુકાના પીજ ગામના લિંક્ડઈન પર નોકરીની શોધ કરી રહેલા યુવકને સાયબર ગઠિયાએ શોભા રિયાલિટી કંપનીના નામે ટાસ્ક આપી વિશ્વાસમાં લઈ ઓનલાઇન રૂ.૧,૧૬,૬૦૯ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનનાર યુવાને વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

વસો તાલુકાના પીજ ગામે આધ્યવિલા સોસાયટીમાં રહેતા અને મુંબઈ ખાતે ટેલી પરફોર્મન્સ કંપનીમાં નોકરી કરતા જયેશભાઈ નટવરલાલ કાપડિયા છેલ્લા ત્રણેક માસથી ઘરે હતા. તેઓએ નવી નોકરી મેળવવા માટે લિંક્ડઈન એપ્લિકેશન પર પોતાનું રિઝયુમ મૂક્યું હતું. આ દરમિયાન તા.૨૯-૧૨-૨૫ના રોજ શોભા રિયાલિટી નામની કંપની તરફથી જયેશભાઈને ઘરે બેઠા ટાસ્ક પૂરા કરીને પૈસા કમાવવાની ઓફર કરતો મેસેજ મળ્યો હતો. જેથી જયેશભાઈએ સંમતિ દર્શાવતા અજાણ્યા મોબાઈલ પરથી ફોન કરી તેમનું ઈન્ટરવ્યુ લઈને ટેલિગ્રામ પર ‘રિયલ એસ્ટેટ આસિસ્ટન્ટ’ નામના ગુ્રપમાં જયેશભાઈને જોઈન કરવામાં આવ્યા હતા. આ ટેલિગ્રામ ગુ્રપમાં જોડાયા બાદ તેમને અલગ-અલગ કંપનીઓની વેબસાઈટ લિંક મોકલી ટાસ્ક સોંપવામાં આવ્યા હતા અને ટાસ્કના નામે અલગ-અલગ બેંકના ખાતામાં પૈસા ભરાવવામાં આવ્યા હતા, જેની સામે તેમને કમિશન સાથે વધુ નાણાં પરત મળતા જયેશભાઈને વિશ્વાસ બેઠો હતો. 

ત્યારબાદ જયેશભાઈએ તા.૧-૧-૨૦૨૬થી તા.૩-૧-૨૦૨૬ દરમિયાન અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૧,૧૬,૬૦૯ ભરી ટાસ્ક પૂરા કર્યા હોવા છતાં સામા પક્ષેથી કોઈ વળતર ચૂકવાયું ન હતું. ઉલટાનું તેમની પાસે વધુ રૂ.૧,૮૯,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જેથી જયેશભાઈને નાણાં પરત ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેઓએ સાયબર ફ્રોડ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે વસો પોલીસે મોબાઈલ ધારક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

June 6, 2026
નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…
GUJARAT

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

June 6, 2026
ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …
GUJARAT

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

June 6, 2026
Next Post
ભાવનગરમાં લોભામણી સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for defrauding c…

ભાવનગરમાં લોભામણી સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for defrauding c...

લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f…

લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f...

જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks …

જેફરીઝે છ આઇટી શેરો ડાઉનગ્રેડ કર્યા, લક્ષ્ય દર 33% સુધી ઘટાડયા | Jefferies downgrades six IT stocks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટાર ઓલિમ્પિક એથલીટ નીરજ ચોપડા ‘લેફ્ટનન્ટ કર્નલ’ બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન | Neeraj Chop…

સ્ટાર ઓલિમ્પિક એથલીટ નીરજ ચોપડા ‘લેફ્ટનન્ટ કર્નલ’ બન્યો, સંરક્ષણ મંત્રીએ આપ્યું સન્માન | Neeraj Chop…

8 months ago
બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું – ‘તમે પક્ષકાર નથી તો કેમ…’ | …

બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું – ‘તમે પક્ષકાર નથી તો કેમ…’ | …

1 year ago
દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

1 year ago
સાંસદ ગેનીબેન અંગે વિવાદિત પોસ્ટ કરનાર યુવકે ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી પોસ્ટ હટાવી | young…

સાંસદ ગેનીબેન અંગે વિવાદિત પોસ્ટ કરનાર યુવકે ઠાકોર સમાજ અને કોંગ્રેસની માફી માગી પોસ્ટ હટાવી | young…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News