gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi AI Summit protest : દિલ્હીમાં યોજાયેલી AI સમિટમાં અર્ધનગ્ન થઈ વિરોધ કરવા મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. તેમને દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન બહાર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલે પોલીસ કાર્યવાહીની ટીકા કરી છે. 

યૂથ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ 

કોંગ્રેસ નેતાએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર ઉદય ભાનુ ચિબની 20 કલાક સુધી પૂછપરછ કરાઈ. તિરુવલ્લુરના સાંસદ શશિકાંત સેંથીલે જણાવ્યું કે 20 કલાક સુધી પૂછપરછ બાદ સવારે 4 વાગ્યે ઉદય ભાનુની ધરપકડ કરાઈ. યૂથ કોંગ્રેસના યોદ્ધાઓએ તેમના પર ગર્વ છે. દેશના યુવાનો માટે કોંગ્રેસ લડત આપતી રહેશે. 

કે સી વેણુગોપાલે તમામ આરોપીઓની છોડી મૂકવાની માંગ કરી 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલે કહ્યું છે કે, સરકાર કદાચ ભૂલી ગઈ છે કે વિરોધ પ્રદર્શન લોકશાહીનું મૂળ તત્વ છે, કોઈ ગુનો નહીં. ઈન્ડિયન યૂથ કોંગ્રેસના કાર્યકરોએ બહાદુરીથી વડાપ્રધાન મોદીનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો. હિંસા ભડકાવ્યા વિના શાંતિપૂર્ણ વિરોધ કર્યો. અમારી માંગ છે કે તમામ આરોપીઓ પરથી તમામ કેસ રદ કરવામાં આવે અને તેમને છોડવામાં આવે. 

આ કેસમાં ગ્વાલિયરથી પણ જિતેન્દ્ર સિંહ યાદવ નામના કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે હજુ બીજા ત્રણથી ચાર આરોપીઓ તેમની રડાર પર છે. 

શું છે સમગ્ર મામલો 

નોંધનીય છે કે દિલ્હીના ભારત મંડપમમાં AI સમિટ યોજાઈ હતી. જેમાં વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિ આવ્યા હતા. આ સમિટ દરમિયાન યૂથ કોંગ્રેસના કાર્યકરો અંદર ઘૂસ્યા અને અર્ધ નગ્ન થઈને વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારાબાજી કરી હતી. જે બાદ સાત આરોપીઓની ત્યાં જ અટકાયત કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ...

વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and dis…

વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and dis...

આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente…

આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

11 months ago
30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયા…

30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયા…

11 months ago
સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

6 months ago
VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News