gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and dis…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and dis…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેર અને જિલ્લાની કુલ વસતિના 30 ટકા લોકો સરકારી અનાજ પર નિર્ભર છે. પુરવઠા વિભાગ દ્વારા શહેર અને જિલ્લાની 30 ટકા વસતિને દર મહિને અનાજ મફત અથવા ખૂબ જ ઓછા દરે વિતરણ કરવામાં આવે છે. ટૂંકમાં કહી શકાય કે તેઓ ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહ્યા છે.

સૌથી વધુ રેશનકાર્ડ અને લાભાર્થીની સંખ્યા પાદરા તાલુકામાં જ્યારે વડોદરા શહેરના ઝોનલ-2 વિસ્તારમાં સૌથી ઓછી

વડોદરા શહેરમાં પુરવઠા ખાતાની છ ઝોનલ કચેરીઓ આવેલી છે જ્યારે જિલ્લામાં આઠ મળી કુલ 14 ઝોનલ કચેરીઓ શહેર અને જિલ્લામાં કાર્યરત છે. આ કચેરીઓમાં સૌથી વધુ રેશનકાર્ડ પાદરા તાલુકામાં ઇસ્યૂ થયા છે અને સરકારી અનાજ મેળવનારા લાભાર્થીઓની સંખ્યા પણ સૌથી વધારે આ તાલુકામાં જ છે. જ્યારે વડોદરા શહેરની ઝોનલ-2 કચેરીમાં સૌથી ઓછા રેશનકાર્ડ અને લાભાર્થીઓની સંખ્યા છે.

સરકારી અનાજ મેળવતા લાભાર્થીઓની સંખ્યા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 13 લાખથી પણ વધારે છે જ્યારે તેની સામે શહેર અને જિલ્લાની કુલ વસતિ આશરે 45 લાખ છે એટલે કે વસતિના 30 ટકા લોકો સરકારી અનાજ રેશનકાર્ડ દ્વારા મેળવી રહ્યા છે. અંત્યોદય, એપીએલ-1 અને બીપીએલ કાર્ડની કેટેગરીઓ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યુરિટિ એક્ટ)માં સામેલ થાય છે.

એનએફએસએ હેઠળ વડોદરા શહેર અને જિલ્લામાં અઢી લાખથી વધુ રેશનકાર્ડ ઇસ્યૂ થયા છે અને તેનો લાભ 13 લાખથી વધુ લોકો મેળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં એનએફએસએ હેઠળ આવરી લેવાયેલા તેમજ તેમાં નહી આવતા રેશનકાર્ડ ધારકોની ઇ કેવાયસી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા હેઠળ અનેક રેશનકાર્ડ તેમજ લાભાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

દર મહિને 15 કિલો ઘઉઁ અને 20 કિલો ચોખા મફત મેળવતા લાભાર્થીઓ

સરકાર દ્વારા એનએફએસએ હેઠળ ગરીબ કુંટુંબોને મફત અથવા રાહતદરે અનાજનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત અંત્યોદય કુંટુંબોને દર મહિને એક કાર્ડ દીઠ 15 કિલો મફત ઘઉં અને 20 કિલો ચોખા મળે છે જ્યારે અગ્રતા ધરાવતા કુંટુંબોને  વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મફત આપવામાં આવે છે આ ઉપરાંત તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠું રાહતદરે વિતરણ કરાતું હોય છે.

વડોદરા શહેરમાં સરકારી અનાજ મેળવનારાની સંખ્યા

ઝોનલ કચેરી                                 

રેશનકાર્ડ

લાભાર્થીઓની સંખ્યા

1

15 હજાર

73 હજાર

2                     

10 હજાર

51 હજાર

3                     

13 હજાર

63 હજાર

4                     

15 હજાર

76 હજાર

5                     

17 હજાર

86 હજાર

6                     

14 હજાર

68 હજાર

કુલ            

74 હજાર

4.17 લાખ

જિલ્લામાં રેશનકાર્ડ પર અનાજ મેળવનારાની સંખ્યા

ઝોનલ કચેરી         

રેશનકાર્ડ

લાભાર્થીઓની સંખ્યા

સાવલી        

29 હજાર

1.47 લાખ

વાઘોડિયા               

19 હજાર

51 હજાર

ડભોઇ         

26 હજાર

1.31 લાખ

પાદરા         

32હજાર

1.88 લાખ

કરજણ        

21 હજાર

1.06 લાખ

શિનોર         

10 હજાર

52 હજાર

ડેસર          

12 હજાર

65 હજાર

રુરલ          

23  હજાર

1.27 લાખ

કુલ    

1.72 લાખ       

8.67 લાખ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente…

આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ : બેની ધરપકડ | Scam of printing fake notes in rente...

ખૌફનાક! રાજકોટમાં ઓફિસ બહાર જ યુવક પર જીવલેણ હુમલો, છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર | Rajkot Courier E…

ખૌફનાક! રાજકોટમાં ઓફિસ બહાર જ યુવક પર જીવલેણ હુમલો, છરીના 7 ઘા ઝીંકી બે શખસો ફરાર | Rajkot Courier E...

ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં | Unseasonal Ra…

ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં | Unseasonal Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

7 months ago
30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

2 months ago
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

5 months ago
ભાવવધારામાં ભીંસાયેલી પ્રજાને વધુ એક ફટકો : વડોદરા શહેરમાં પાઈપ લાઈનના ગેસના ભાવમાં ફરી એકવાર વધારો …

ભાવવધારામાં ભીંસાયેલી પ્રજાને વધુ એક ફટકો : વડોદરા શહેરમાં પાઈપ લાઈનના ગેસના ભાવમાં ફરી એકવાર વધારો …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News