gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: સહકારી સંસ્થાઓમાં રાજકારણ અને અંગત સંબંધો કેવી રીતે હાવી થઈ જાય છે, તેનો જીવંત નમૂનો બરોડા ડેરીની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સંયુક્ત સંસ્થા એવી બરોડા ડેરીમાં છોટાઉદેપુર જિલ્લાની 5 બેઠકો ફાળે આવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જે બેઠકો પર ખરાખરીનો જંગ હોવો જોઈએ, ત્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ‘મીઠી સમજૂતી’ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સંબંધોની સાંકળ અને બિનહરીફનો તખ્તો

બરોડા ડેરીમાં સૌથી વધુ દૂધ છોટાઉદેપુર જિલ્લો આપે છે, પરંતુ અહીંના રાજકીય સમીકરણો કંઈક અલગ જ છે. 4 બેઠકો પર નેતાઓને બિનહરીફ ચૂંટવા માટે ભાજપે જાણે લોખંડી તખ્તો ગોઠવી દીધો છે, જેમાં કોંગ્રેસના મૌન ટેકાની ગંધ આવી રહી છે.

નસવાડી બેઠક: 

અહીં બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી ચૂંટણી લડે છે. વર્ષોથી પરંપરા રહી છે કે ભાજપ-કોંગ્રેસ અહીં સામસામે ઉમેદવારો ઉભા રાખવાનું ટાળે છે.

પાવીજેતપુર બેઠક: 

આ બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના મોટા ભાઈ રણજીતસિંહ રાઠવા મેદાનમાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા સાથે વેવાઈના સંબંધો હોવાથી કોંગ્રેસ અહીં ઉમેદવાર ઉભો રાખવા તૈયાર નથી.

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'ઈલુ ઈલુ'?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા 'સેટિંગ'ના ખેલની ચર્ચા 2 - image

છોટાઉદેપુર બેઠક: 

અહીં માજી સાંસદ નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ચૂંટણી લડે છે. તેમના કોંગ્રેસના નેતાઓ સાથેના ઘનિષ્ટ સંબંધોને કારણે અહીં પણ વિરોધ પક્ષ ‘નરમ’ જણાઈ રહ્યો છે.

સંખેડા બેઠક: 

ક્રિપાલસિંહ અગાઉ કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં છે, પરંતુ જૂના સંબંધોને કારણે કોંગ્રેસ તેમને નડવા માંગતી નથી.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો ‘છોડો ને મગજમારી’ વાળો અભિગમ-

એકતરફ ભાજપ ચૂંટણી જીતવા માટે સામ-દામ-દંડ-ભેદ અપનાવે છે, ત્યારે બીજી તરફ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોઈ તૈયારી જ કરી નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈને જ્યારે ઉમેદવારો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે અસહાયતા વ્યક્ત કરતા કહ્યું કે, “નસવાડી અને છોટાઉદેપુર બેઠક માટે હજુ કોઈ ઉમેદવાર મળ્યો નથી.” વધુમાં, માજી વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવાએ તો સાફ શબ્દોમાં કહી દીધું કે, “હું બરોડા ડેરીની ચૂંટણીમાં કોઈ મગજમારી કરતો નથી.” નેતાઓનું આવું વલણ કાર્યકરોમાં હતાશા પેદા કરી રહ્યું છે.

આ પણ વાંચો: BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી

શું આ જ કોંગ્રેસની હારનું મુખ્ય કારણ છે?

જાહેરમાં કોંગ્રેસના નેતાઓ ભાજપને કોસતા જોવા મળે છે, પરંતુ સહકારી ચૂંટણીઓમાં આ જ નેતાઓ ભાજપ સાથે ‘ઈલુ ઈલુ’ કરી લેતા હોય તેવું ચિત્ર ઉપસે છે. આ મીઠા સંબંધોને કારણે જ કદાચ અન્ય સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે, કારણ કે જમીની સ્તરનો કાર્યકર મજબૂત નેતૃત્વના અભાવે વિખેરાઈ જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad...

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો... અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના...

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

VIDEO | 'ભંગુરિયા' મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

11 months ago
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

6 months ago
‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

7 months ago
1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News