gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Car Accident In Ahmedabad: અમદાવાદના કે.કે. નગર વિસ્તારમાં આવેલા સિવિલ પાર્કમાં એક હોન્ડા સિટી ગાડી પૂર ઝડપે બંગલામાં ઘૂસી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી એક બંગલાનો ગેટ તોડીને અડધી અંદર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટુ વ્હીલર અને ઘરનો મુખ્ય દરવાજો તૂટી પડ્યો હતો. આસપાસના લોકોએ એમ્બ્યુલન્સ મારફતે કારચાલકને હોસ્પિટલ ખસેડ્યા છે. બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર રોડ પર એક ભયાનક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલ પાર્ક સોસાયટીમાં એક હોન્ડા સિટી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ રસ્તાની બાજુમાં આવેલા એક બંગલામાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કારની ગતિ એટલી વધારે હતી કે તે બંગલાનો લોખંડનો ગેટ તોડીને અડધી અંદર સુધી ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો

આ ટક્કર એટલી શક્તિશાળી હતી કે, બંગલાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા એક્ટિવા ટુ-વ્હીલરનો બુકડો બોલાઈ ગયો હતો. કાર ગેટ તોડીને આગળ વધતા ઘરના મુખ્ય દરવાજા સાથે અથડાઈ હતી, જેના કારણે દરવાજો પણ ઉખડીને નીચે પડી ગયો હતો. અકસ્માતને કારણે કારની એરબેગ્સ ખૂલી ગઈ હતી, જેના લીધે કારચાલકનો જીવ બચી ગયો હતો પરંતુ તેને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા

રસ્તા પર લાગેલા સીસીટીવીમાં દેખાય છે કે, જો આ કાર મકાનમાં ન ઘૂસી હોત તો તે સામેથી આવી રહેલી મુસાફરો ભરેલી બસ સાથે અથડાઈ હોત, જેના કારણે મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. કાર ઘરમાં ઘૂસી જતા રસ્તા પરનો મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું છે અને કારચાલક નશામાં હતો કે કેમ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

VIDEO | 'ભંગુરિયા' મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો...

અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r…

અમદાવાદમાં EDએ 'અનસ ગ્રુપ' સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r...

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

3 months ago
સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…

સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…

6 months ago
Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se…

Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se…

9 months ago
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat tak…

AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat tak…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News