gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચ સર્જરી અને 38 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પણ બોર્ડ પરીક્ષા આપશે | student will appear in gujarat…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
પાંચ સર્જરી અને 38 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પણ બોર્ડ પરીક્ષા આપશે | student will appear in gujarat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અભ્યાસ પ્રત્યેનો લગાવ અને  ઝનૂન હોય તો ગમે તેવું વિઘ્ન નડતરરુપ બની શકતું નથી.શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા દીપ પટેલે આ વાતને સાચી પૂરવાર કરી બતાવી છે.

પરીક્ષાના બે મહિના પહેલા દીપ તેના ભાઈ સાથે ટુ વ્હીલર પર  બેસીને ટયુશનથી પરત આવી રહ્યો હતો ત્યારે ભાયલી વિસ્તારમાં જ રસ્તા પરના ખાડાના કારણે ટુ વ્હીલર સ્લીપ થયું હતું.જેના કારણે તે રસ્તા પર પડયો હતો.દીપના એક પગ પર પાછળથી આવતા ડમ્પરના પૈડા ફરી વળ્યા હતા.

દીપના માતા પન્નાબેન કહે છે કે, ટુ વ્હીલર સ્લીપ થયું ત્યારે પાછળથી આવતા ડમ્પરચાલકે બ્રેક પણ મારી હતી.જોકે પગમાં ગંભીર ઈજાઓ હોવાથી અમે દીપને હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં તેના પગ પર પહેલા ચાર અને એ પછી એક એમ પાંચ સર્જરી કરવી  પડી હતી.તેને કુલ ૩૮ દિવસ હોસ્પિટલમાં રહેવું પડયું હતું. હજી પણ તે પથારીવશ છે.પગ સાજો થતા વાર લાગશે.જોકે પરીક્ષા આપવાનો તેનો નિર્ધાર મક્કમ છે.

દીપે ઘરે આવીને પણ પરીક્ષા માટે તૈયારી કરવાનું શરુ કર્યું હતું.તે કહે છે કે, મને પગમાં દુખાવો થાય છે.ગોળીઓ લેવી પડે  છે.મારે આખો દિવસ બેડ પર જ રહેવું પડે છે અને બેડ પર જ વાંચું છું.મેં આખુ વર્ષ તૈયારીઓ કરી છે એટલે હું ડ્રોપ લેવા નથી માગતો અને ગમે તે ભોગે મારે પરીક્ષા આપવી છે.મારા પિતા ફૂડ એક્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે અને મારે ભવિષ્યમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવો છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ 

દીપ પટેલના માતા પિતાએ આપેલી અરજીના આધારે તેના માટે ગ્રાઉન્ડ ફ્લોર પરના ક્લાસરુમમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.દીપ પટેલ પાદરાની સ્કૂલમાં પરીક્ષા આપશે.પહેલા તેનો બેઠક નંબર પહેલા માળ પર હતો પણ હવે તેમાં બદલાવ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: ચૂંટણી આવતા પોલીસ જાગી: લાકડી લઇને ફરતા વાહનોના ચાલકો સામે પોલીસની FIR | Vadodara: Police FI…
GUJARAT

April 12, 2026
પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

Next Post
72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear …

72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear ...

ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોની રિઝર્વેશન કેટેગરી જાહેરઃમોટાભાગના વર્તમાન સભ્યો બદલાશે | Reservati…

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોની રિઝર્વેશન કેટેગરી જાહેરઃમોટાભાગના વર્તમાન સભ્યો બદલાશે | Reservati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

2 days ago
હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

8 months ago
વડોદરામાં ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરીના કેસોમાં 16 આરોપીઓ ઝડપાયા | 16 accused arrested in cases of …

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News