gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ઓવરસ્પીડથી વાહનો ચલાવતા ૧૯૪૮ ચાલકોને ૪૧.૭૨ લાખનો દંડ ફટકારાયો | 41 lakh fine for overspeed driving
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.25 વડોદરા શહેરના માર્ગો પર ઓવર સ્પીડથી વાહનો હંકારતા ચાલકો સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવીને તેઓની સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. માત્ર બે માસમાં જ રૃા.૪૧ લાખ જેટલો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શહેરના રાજમાર્ગો પર અનેક સ્થળોએ ખાડાઓ પડેલા છે તેમ છતાં વાહન ચાલકો નિર્ધારિત સ્પીડ કરતા વધુ ઝડપે વાહન હંકારતા હોય છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન દ્વારા ચકાસણી કરીને વાહનોને રોકી ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખુલ્લા રોડ હોય તેવા રસ્તા પર ટુ વ્હીલરો તેમજ કારના ચાલકો ઝડપ કાબૂમાં રાખતા નથી અને દંડનો સામનો કરવો પડે છે.

શહેરમાં હવે તો દારૃ પીને પણ વાહન હંકારવાની ફેશન થઇ ગઇ છે. આવા વાહનચાલકો અકસ્માત કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. બીજી બાજુ વાહન ચાલકો સામે માત્ર જામીન લાયક ગુના નોધાય છે અને બાદમાં છૂટીને તેઓ ફરી વહી રફ્તાર જેવા વાહનો  હંકારવા લાગે છે. શહેરમાં સ્પીડ લિમિટમાં વાહનો હંકારે તેમજ જોખમી રીતે વાહનો ના દોડાવે તે હેતુથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેના વિવિધ માર્ગો પર સ્પીડગનનો ઉપયોગ કરીને વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા બે માસમાં કુલ ૧૯૪૮ વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને રૃા.૪૧.૭૨ લાખના ઇ-ચલણ આપીને દંડ ફટકારવામાં આવ્યો છે.

ટ્રાવેલ્સ બસને રોકી તો ૮૫ હજાર  મેમાની રકમ બાકી નીકળી

કપુરાઇ ચોકડી પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું  હતું. દરમિયાન એઆર પાસિંગની એક ટ્રાવેલ્સ બસને રોકી તેના ચાલકને એલઇડી લાઇટનો મેમો અપાયો હતો. બસના ચાલક પાસે લાઇસન્સ તેમજ અન્ય ડોક્યૂમેન્ટ પણ ન હતાં. દરમિયાન બસની વિગતો તપાસતા રૃા.૮૫ હજાર રકમ ઇ ચલણ  પેટે પેન્ડિંગ હોવાનું જણાયું હતું જેથી પોલીસે આરટીઓનો મેમો આપી બસને ડીટેઇન કરાઇ  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…
GUJARAT

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…

February 26, 2026
મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…
GUJARAT

મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…

February 26, 2026
એસ.ટી.ના કર્મીઓને ઓવર ટાઈમની રકમ ચૂકવવા હુકમ | Order to pay overtime to ST employees
GUJARAT

એસ.ટી.ના કર્મીઓને ઓવર ટાઈમની રકમ ચૂકવવા હુકમ | Order to pay overtime to ST employees

February 26, 2026
Next Post
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોની રિઝર્વેશન કેટેગરી જાહેરઃમોટાભાગના વર્તમાન સભ્યો બદલાશે | Reservati…

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોની રિઝર્વેશન કેટેગરી જાહેરઃમોટાભાગના વર્તમાન સભ્યો બદલાશે | Reservati...

સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…

સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i...

વડોદરાના ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર 1000થી વધુ પોલીસ,4 કે તેથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ | …

વડોદરાના ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર 1000થી વધુ પોલીસ,4 કે તેથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

5 months ago
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ | alert in chandigarh sir…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ | alert in chandigarh sir…

10 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

8 months ago
નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન | Narayan …

નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન | Narayan …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News