gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : રાજસ્થાનમાં ટ્રકનો બસ સાથે ભયાનક અકસ્માત, ઉછળીને રસ્તા પર પડ્યા જાનૈયાઓ, 37ને ઈજા, 5 ગંભીર |…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
VIDEO : રાજસ્થાનમાં ટ્રકનો બસ સાથે ભયાનક અકસ્માત, ઉછળીને રસ્તા પર પડ્યા જાનૈયાઓ, 37ને ઈજા, 5 ગંભીર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Accident : રાજસ્થાનમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં ટ્રકે જાનૈયાઓ લઈને જતી બસને જોરદાર ટક્કર મારી છે, જેના કારણે બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછડીને રસ્તા પર ફંગોળાયા છે. પુરપાટ ઝડપે દોડી આવેલી ટ્રકે બસને ટક્કર માર્યો હોય, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામકાં વાયરલ થયો છે.

37ને ઈજા, પાંચ ગંભીર

મળતા અહેવાલો મુજબ આ અકસ્માત રાજસમંદ જિલ્લામાં દેલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેગડિયા ટોલ નાકા પાસે થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રક આગળ જતી કારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના કારણે ડ્રાઈવરે ટ્રકને અચાનક રોંગ સાઈડમાં વાડી દેતા સામેથી જાનૈયાઓ ભરેલી બસને ટક્કર મારી દીધી છે. આ ઘટનામાં 37 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછડીને હવામાં ફંગોળાયા

પોલીસ સ્ટેશનના પ્રભારી વિજેન્દ્ર સિંહે કહ્યું કે, ‘ઉદયપુરના રહેવાસી મનોજ નાયકની જાન ગઈકાલે (16 એપ્રિલ) તારાખેડા જઈ રહી હતી. ઘટના સમયે વરરાજા મનોજ અને તેનો ભાઈ ચંદ્રપ્રકાશ અલગ કારમાં આવી રહ્યા હોવાથી તેમનો બચાવ થયો છે. ટ્રકની ભયાનક ટક્કરના કારણે બેસની એકતરફની બૉડી સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ છે. ટક્કર એટલી ભયાનક હતી કે, બસમાં આગળ બેઠેલા જાનૈયાઓ ઉછડીને હવામાં ફંગોળાયા છે. 

આ પણ વાંચો : નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR

ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાયો, ક્રેની મદદ લેવાઈ

અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ઘટનામાં ટ્રક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હોવાથી, તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોને અનન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત નાથદ્વારાના એસડીએમ રક્ષા પારીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલીક યોગ્ય સારવાર આપતા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : ‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ’ ભાજપે ત્રણ કૌભાંડ મુદ્દે વાડ્રા, રાહુલ, સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
‘સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન …

'સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું', ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન ...

નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR | Fine Imposed On Farmers Burn …

નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR | Fine Imposed On Farmers Burn ...

PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ | india slams pakist…

PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ | india slams pakist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

2 months ago
નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ | Complaint filed under l…

નિવૃત્ત શિક્ષકનું મકાન સગા મોટાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ | Complaint filed under l…

2 months ago
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

1 month ago
મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News