gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડેપ્યુટી
કલેક્ટરના ચેકિંગમાં પોલ ખુલી

વધારે
બાળકો દર્શાવી ઓછું ભોજન બનાવવાનું અને સુખડીના વજનમાં પણ ગોલમાલ કરતા હોવાનું
ખૂલ્યું

સુખડીના
નામે કરાયેલા ખર્ચની વસૂલાત કરવા આદેસ 

થાન – થાન તાલુકાના અમરાપર
ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર ૧૩ માં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર
એચ. ટી. મકવાણા દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવતા અનેક ગંભીર ગેરરીતિઓ પ્રકાશમાં
આવી છે. સંચાલક અનિલભાઇ અને રસોયા મીઠીબેન મામલતદારની પૂર્વ મંજૂરી વિના ગેરહાજર
જણાયા હતા.

તપાસ
દરમિયાન વર્ધી બુકમાં ૧૮૫ બાળકોએ ભોજન લીધું હોવાનું દર્શાવાયું હતું
, પરંતુ ડેપ્યુટી
કલેક્ટરે રૃબરૃ વર્ગખંડમાં જઈ તપાસ કરતા માત્ર ૧૫૩ બાળકોએ જ ભોજન લીધું હોવાનું
બહાર આવ્યું હતું. આમ
, ૩૨ બાળકોની સંખ્યા ખોટી દર્શાવી
સરકારી અનાજનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું સાબિત થયું હતું.

એટલું
જ નહીં
, બાળકોને
અપાતી સુખડીમાં પણ મોટી ચોરી ઝડપાઈ હતી. નિયમ મુજબ ૨૫૧ બાળકો માટે ૧૨.૫૫ કિલો
સુખડી બનાવવાની હતી
, જેના બદલે સ્થળ પર માત્ર ૩.૭ કિલો જ
સુખડી બનેલી જોવા મળી હતી. આ ઉપરાંત
, કેન્દ્ર પર સ્ટોક
રજિસ્ટર કે ટેસ્ટ રજિસ્ટર નિભાવવામાં આવતું નહોતું
, તેમજ કોઈ
શિક્ષક બાળકો સાથે બેસીને જમતા ન હોવાનું પણ ખુલ્યું હતું. આ તમામ ગંભીર
બેદરકારીઓને ધ્યાને રાખી ડેપ્યુટી કલેક્ટરે અનિલભાઇ એન.અંદાણી (રહે. થાન) અને
રસોયા મીઠીબેન કમાભાઇ પીહલા (રહે. અમરા૫ર)ને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવા થાન
મામલતદારને હુકમ કર્યોે છે. સાથે જ
, યોજનાના પ્રારંભથી
અત્યાર સુધી સુખડીના નામે કરાયેલા ખર્ચની વસૂલાત કરવા પણ સૂચના આપી છે. આ
કાર્યવાહીથી અન્ય કેન્દ્રોના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …
GUJARAT

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

April 17, 2026
ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …
GUJARAT

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

April 17, 2026
ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…
GUJARAT

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

April 17, 2026
Next Post
ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N...

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule ...

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

4 months ago
કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

6 months ago
વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

વૈશ્વિક સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાઈ જશે | Global crude oil supply will be disrupted

3 days ago
છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, હાલત નાજુક, ગેંગ રેપના આક્ષેપ સાથે પોલીસ મથકે હ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News