gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમાલકી એકાદશીનો ઉત્સવ ઉજવાયો 

– ઠાકોરજીની સવારી શહેરમાં ફરીને નિજ મંદિરે પરત આવી, પદયાત્રિકોનો પ્રવાહ વધશે 

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. આજે આમલકી એકાદશીના ઉત્સવને લઇ સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટયા હતા. મંદિરમાં અબીલ ગુલાલ, કંકુ અને નવરંગથી રંગાયું હતું. ભક્તો સાથે ઠાકોરજી શણગાર સાથે ભોગમાં હોળીના નવરંગે રંગવામાં આવ્યા હતા. ઠાકોરજીને ખજૂર, ધાણી અને હારકાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. બપોરે રાજભોગ ધરાવાયો હતો.જે બાદ દર્શન સાંજે ૪ વાગ્યે ખૂલ્યા હતા.સાંજે ઠાકોરજીને આજ્ઞાામાળા ગોપાલ લાલજીને પહેરાવી બિરાજમાન કરાયા હતા. ભક્તો સાથે અબીલ ગુલાલ નવરંગોનો છંટકાવ કરતા કરતા લાલબાગમાં ગોપાલ લાલજીને લઇ જવામાં આવ્યા હતા. આમલકી એકાદશીનો ઉત્સવ ઉજવવમાં આવ્યો હતો. જેમાં સેવક ભાઇઓ ગોપાલ લાલજીને નવરંગે રંગીને  અબીલ, ગુલાલ અને નવરંગના રંગોથી ભક્તો પર છંટકાવ કરતા હતા. ઠાકોરજીની સવારેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ સહિત ભક્તો જોડાયા હતા અને સાંજના છ વાગ્યા આસપાસ લાલબાગથી ભાગવાનની સવાર પરત મંદિરે આવી હતી. જે નિત્યક્રમ અનુસાર લક્ષ્મીજી સાથે ઠાકોરજીને લક્ષ્મીજીને મંદિરમાં બિરાજમાન કરાવી અને ભોગ ધરાવી પરત મંદિરમાં લાવવામાં આવી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…
GUJARAT

June 2, 2026
અમદાવાદ : મેઘાણીનગરમાં ખૂની ખેલ, બે સગીરોએ યુવકને ચપ્પુના 8 ઘા ઝીકી કરી હત્યા | Emon aluwol a nnielo…

અમદાવાદ : ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું, 79 બોટલ સાથે એકની ધરપકડ | A tori ewe chon otuputup ren an epwe…

Next Post
વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict ...

નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …

નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall ...

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal …

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈની ધમાકેદાર જાહેરાત! જાણો કોણ છે તેનો જીવનસાથી?

6 months ago
અમદાવાદમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત, માલિક સામે ગુનો નોંધાયો | Pet dog mauls child…

7 months ago
વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

ગુજરાત હાઇકોર્ટના મેઈનગેટ પાસેથી પકડાયો ‘નકલી સરકારી વકીલ’ : પોક્સોના કેસમાં જામીનનું કહીને નાણાં પડ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News