gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતના કમલા દરવાજા વિસ્તારમાં આજે (28મી ફેબ્રુઆરી) સવારે આગની મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલી મિલેનિયમ માર્કેટ-1 માં સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 2 - image

4 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે

મળતી માહિતી અનુસાર, આગ લાગવાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી હતી. સુરતના અલગ-અલગ 4 ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાઈટર જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હોવાથી અને આગ ઝડપથી ફેલાતી હોવાથી બચાવ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 3 - image

આ પણ વાંચો: નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર

સુરક્ષાના કારણોસર 3600 દુકાનો બંધ કરાવાઈ

ફાયર ઓફિસરના જણાવ્યાનુસાર, પ્રાથમિક તબક્કે 2 થી 3 દુકાનો આગની ચપેટમાં આવી હતી. જોકે, મિલેનિયમ માર્કેટમાં અંદાજે 3600 જેટલી દુકાનો આવેલી હોવાથી અને જાનહાનિ ટાળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક આખું માર્કેટ ખાલી કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર માર્કેટનો વેપાર બંધ કરાવી દેવાયો છે.

આગને કારણે કાપડ બજારના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં રહેલા કરોડો રૂપિયાના માલ-સામાનને નુકસાન થવાની ભીતિએ વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. આસપાસના અન્ય બજારોમાં પણ આગની જ્વાળાઓ જોઈને ભય ફેલાયો છે. હાલમાં ફાયર વિભાગની ટીમ હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય આધુનિક સાધનો વડે આગ પર કાબૂ મેળવવા સતત મથામણ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી…

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ સક્રિય : પોરબંદરથી વડોદરા દીકરાના ઘરે આવેલા પિતાએ સોનાની ચેન અને વીંટી...

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between…

વડોદરા-ખાતીપુરા વચ્ચે હોળી નિમિત્તે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત | Announcement of special train between...

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young …

નંદેસરી નજીક સાકરીયા પુરા રેલવે ટ્રેક પર માથું અને ધડ કપાયેલી યુવકની લાશ મળતા ચકચાર | body of young ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

3 months ago
પતંગના દોરાને કાચ પીવડાવવા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુએ ધંધાનો ધમધમાટ | Vadodara: Despite the…

પતંગના દોરાને કાચ પીવડાવવા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુએ ધંધાનો ધમધમાટ | Vadodara: Despite the…

8 months ago
લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

લીંબડી નજીક મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો | Woman commits suicide by jumping under train nea…

6 months ago
ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News