gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા’, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
‘અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા’, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish…
1
VIEWS
Share on FacebookShare on Twitter

S. Jaishankar America and China : વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. એસ.જયશંકરે કહ્યું કે, ‘દુનિયા આ સમયે એવા વળાંક પર છે કે, જ્યાં અમેરિકા અને ચીનની નવી નીતિએ વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી દીધી છે. જેમાં બદલાતી પરિસ્થિતિમાં દેશોને એ નક્કી કરવું મુશ્કેલ છે કે, તેઓને પ્રતિસ્પર્ધા પર ધ્યાન આપવું જોઈએ કે સમજૂતી પર…’

જયશંકરે શું કહ્યું?

જયશંકરે કહ્યું કે, ‘અમેરિકા હવે જૂના માળખા હેઠળ વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું નથી, પરંતુ નવી શરતો પર વ્યક્તિગત દેશો સાથે સીધી વાટાઘાટો કરી રહ્યું છે. બીજી તરફ, ચીન પણ પોતાના નિયમોને વધુ કડક રીતે લાગુ કરી રહ્યું છે. આ સ્થિતિમાં વિશ્વભરના ઘણા દેશો મૂંઝવણમાં છે અને સંભવિત જોખમોને ટાળવા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા છે.’

વૈશ્વિક દબાણ અને દેશની રણનીતિ મામલે જયશંકરે કહ્યું કે, ‘વૈશ્વિકરણ, પુરવઠાની અસુરક્ષા અને વધતા જતા રાજકીય તણાવ દેશોને દરેક આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની ફરજ પાડી રહ્યા છે. તેઓ શક્ય હોય ત્યાં મુશ્કેલીભર્યા વિકલ્પ ટાળી રહ્યા છે. આ ઉપરાંત, જ્યાં તેમને ફાયદો દેખાય છે ત્યાં ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. આનાથી વિવિધ ક્ષેત્રોમાં મુક્ત વેપાર કરારો માટે માંગ અને ઉત્સાહમાં વધારો થયો છે.’

ચીનની ભાગીદારી અને સપ્લાય ચેઇનનું સંકટ

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘વૈશ્વિક ઉત્પાદનનો એક તૃતીયાંશ ભાગ ચીનમાં થાય છે, જેનાથી સપ્લાય ચેઇનની વિશ્વસનીયતા પર સવાલો ઉઠે છે. સંઘર્ષો અને જલવાયુ સંકટોએ આ પ્રકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઊર્જા મામલામાં અમેરિકા હવે મોટું નિકાસકાર બની ગયું છે. જ્યારે ચીન નવીનીકરણીય ઊર્જા પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આ પરિવર્તન વૈશ્વિક સંતુલનને અસર કરી રહ્યું છે.’

આ પણ વાંચો: ઓપરેશન સાગરબંધુ: દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર

વ્યાપારમાં માંગની અસ્થિરતાને લઈને જયશંકરે કહ્યું કે, ‘વ્યાપારમાં માંગની અનિશ્ચિતતા અને સપ્લાય અવરોધો જોખમો વધારી રહ્યા છે. ટેરિફ રેટ્સમાં વધઘટ થતા વૈશ્વિક વ્યાપાર પર અસ્થિરતા આવી છે. નાણાકીય ક્ષેત્રના પ્રતિબંધોનો વધતો ઉપયોગ, સંપત્તિની જપ્તી અને બ્લોકચેન ટેકનોલોજીનો ઉદભવ એક નવા વૈશ્વિક નાણાકીય સ્થાપત્ય તરફ ઈશારો કરી રહ્યો છે. ‘

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…
INDIA

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

May 27, 2026
પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
Next Post
‘બ્રેકઅપ’ પર ‘મેકઅપ’ કરાઇ રહ્યો છે: સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ | Karnataka power t…

'બ્રેકઅપ' પર 'મેકઅપ' કરાઇ રહ્યો છે: સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ | Karnataka power t...

‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે… SCને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નહીં’, મદનીનું વિવાદ…

'જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે... SCને 'સુપ્રીમ' કહેવાનો અધિકાર નહીં', મદનીનું વિવાદ...

‘અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો…’, CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર | dk shivaku…

'અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો...', CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર | dk shivaku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો |…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો |…

1 year ago
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય | india imposes ban …

પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય | india imposes ban …

1 year ago
દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

6 months ago
દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News