gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશુ પ્રત્યે ક્રૂરતાના ગુનામાં પકડાયા હતા

2020 અને 2025માં પકડાયેલા આરોપી વિરુદ્ધ પાસા પ્રપોઝલ કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલ્યું હતું

આણંદ: બોરસદ રૂરલ પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦ના ત્રણ આરોપીઓની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી બેને કચ્છની પાલારા જેલ અને એકને સુરતની લાજપોલ જેલ ખાતે ધકેલ્યા છે. 

પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, આણંદના નાયબ પોલીસ અધિક્ષક અને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ – ૧૯૬૦ અંતર્ગત ૨૦૨૦ અને ૨૦૨૫ના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપી (૧) ઈરફાનઅલી બક્સુલઅલી એહમદઅલી સૈયદ (રહે. નાપા, તળપદ, તા. બોરસદ, જિ. આણંદ) અને (૨) શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી (રહે. નાપા, તળપદ, એકતાનગર, તા. બોરસદ, જિ. આણંદ)ની પાસા હેઠળ અટકાટ કરી પાલારા ખાસ જેલ ભુજ-કચ્છ ખાતે અને (૩) તૌફિક શકીલભાઈ ઉર્ફે ખાટકી ઈશાકભાઈ કુરેશી (રહે. નાપા,તળપદ, એકતાનગર, તા. બોરસદ, જિ. આણંદ)ને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a...

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I...

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband…

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો | Crime against three including husband...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…

1 year ago
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

4 months ago
વડોદરાના કરજણમાં પ્રગટાવાયેલી હોળીની જ્વાળાથી વીજ વાયર તૂટતા ભાગદોડ | power lines were broken due to…

7 months ago
આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News