gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવી દરવાજા વચ્ચે ટેકો આપવા મૂકેલા લોખંડના પિલરોથી વધારે નુકસાનનો ડર | question over mandavi darva…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
માંડવી દરવાજા વચ્ચે ટેકો આપવા મૂકેલા લોખંડના પિલરોથી વધારે નુકસાનનો ડર | question over mandavi darva…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી દરવાજામાં પડેલી તિરાડોને લઈને ભારે ઉહાપોહ થયો છે.

મળતી વિગતો પ્રમાણે માંડવી દરવાજાના પોપડા ખર્યા બાદ  કોર્પોરેશને હજી સુધી સત્તાવાર રીતે રિસ્ટોરેશન માટે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો નથી પરંતુ સુરતના એક કોન્ટ્રાકટરની મદદથી વચગાળાનું કામ શરુ કરાયું છે.જેના ભાગરુપે માંડવી દરવાજાની અંદર ટેકો આપવા માટે  રાતોરાત લોખંડના પિલરો ઉભા કરાયા છે.

જોકે  માંડવી દરવાજાને બચાવવા માટે રોજ માંડવી દરવાજા  નીચે તપ કરી રહેલા વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે આ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, દરવાજાની કમાનોની વચ્ચે લોખંડના પિલ્લરો હથોડા મારીને ફીટ કરાયા છે અને તેના કારણે તો જે તિરાડો હતી તે વધારે પહોળી થઈ રહી છે.

આ બાબતે વડોદરાના આર્ટ હિસ્ટોરિયન તેમજ મહાત્મા ગાંધીજીના પોરબંદરના ઘર સહિત ૨૫ જેટલી ઐતિહાસિક ઈમારતોનું રિસ્ટોરેશન કરી ચૂકેલા ચંદ્રશેખર પાટિલનું કહેવું છે કે, જે રીતે સમારકામ થઈ રહ્યું છે તે પધ્ધતિ યોગ્ય નથી.કમાનોની વચ્ચે પિલ્લર ઉભા કરી શકાય નહીં.આ પિલ્લરો ઉભા કરવા માટે હથોડા મારવામાં આવ્યા છે અને વેેલ્ડિંગ કરાયું છે.તેના કારણે તો ભવિષ્યમાં આ હિસ્સો પણ પડી શકે છે.

તેમના કહેવા અનુસાર છેલ્લા દર વર્ષમાં બે વખત માંડવી દરવાજાનું સમારકામ કરાયું હોવા છતા ફરી દરવાજાને નુકસાન થયું છે.માંડવી જેવી જૂની ઈમારતોમાં રિસ્ટોરેશન માટે ચૂનાનો ઉપયોગ થાય છે.ચૂનાને ઉપયોગમાં લેતા પહેલા તેને ૬ મહિના સુધી પલાળવાની જરુર હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …
GUJARAT

June 23, 2026
પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody

Next Post
વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ...

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore ...

ભારતીય શિક્ષણ મંડળના કાર્યક્રમના અધ્યક્ષપદેથી ડો.વિજય શ્રીવાસ્તવને હટાવાયા | msu former vc dr vijay …

ભારતીય શિક્ષણ મંડળના કાર્યક્રમના અધ્યક્ષપદેથી ડો.વિજય શ્રીવાસ્તવને હટાવાયા | msu former vc dr vijay ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મહાપાલિકામાં અંતે 10-20-30 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા હુકમ કરાયો | Bhavnagar Munici…

8 months ago
એમપીથી નંદેસરી ડિલિવરી નિમેટા પાસે બીયરનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ | two arrested with …

9 months ago
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

2 months ago
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News