gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, અગોરા મોલના ૧૭ મા માળે લિફ્ટની પુલી બદલતા સમયે ૩૦ વર્ષનો કારીગર નીચે  પટકાતા મોત થયું છે. કારીગરની સલામતીની વ્યવસ્થા અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના પેટલા કૂચામાં રહેતો ૩૦ વર્ષનો સૈદુલઅલી સહનુર મીંયા વડોદરાના મંગલ પાંડે  રોડ પર અગોરા મોલમાં નોકરી કરતોહતો.સૈદુલઅલી લિફ્ટની પુલી બદલવાની કામગીરી માટે  બે કારીગરો સાથે ગયો હતો. કામગીરી દરમિયાન ૧૭ મા માળે  દોરડું પકડીને કામ કરતા સમયે તે નીચે  પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે  સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. સમા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનો વતનથી આવવાના હોઇ તેનો મૃતદેહ કોલ્ડ રૃમમાં મૂકવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho...

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal...

ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…

ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી

1 year ago
‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

10 months ago
BREAKING: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લ…

બિહારની ઘટના જાણીને ધ્રૂજી જશો! 250 લોકોએ મળીને એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દીધા, કારણ વિશ્વાસ ન આવે તેવું

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News